Pics : પીપલ મૅગેઝીને કહ્યું : દીપિકા છે સૌથી સુંદર

મુંબઈ, 20 મે : હાલમાં સૌથી વધુ ચર્ચિત બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે છે અને તેમની આ યશકલગીમાં વધુ એક ઉમેરો કર્યો છે પીપલ મૅગેઝીને. પીપલે દીપિકા પાદુકોણેને વર્ષ 2013ના સૌથી સુંદર મહિલા તરીકે નવાજ્યાં છે.

પીપલ મૅગેઝીન તરફથી યોજાયેલ એક કાર્યક્રમમાં દીપિકા પાદુકોણેએ પીપલનો આભાર વ્યક્ત કર્યો, પણ તેમણે એક આશ્ચર્યજનક વાત પણ કહી. તેમણે જણાવ્યું કે સૌંદર્ય તો ઊપરવાળાની દેણ છે અને તેઓ પોતાને સુંદર નથી ગણતાં, કારણ કે તેમને લાગે છે કે આ બધુ બનાવટી છે. લોકો મારા વ્યક્તિત્વના વખાણ કરે, તો કદાચ મને ગમશે અને ખુશી થશે, પરંતુ છતાં હું પીપલનો આભાર વ્યક્ત કરુ છું કે જેણે મને આ સન્માન આપ્યું.

નોંધનીય છે કે દીપિકા પાદુકોણે આજકાલ ધર્મા પ્રોડક્શનની અયાન મુખર્જી દિગ્દર્શિત યે જવાની હૈ દીવાની ફિલ્મ અંગે ચર્ચામાં છે. ફિલ્મમાં દીપિકા સાથે રણબીર કપૂર છે. ફિલ્મ 31મી મેના રોજ રિલીઝ થવાની છે.

પીપલ મૅગેઝીન તરફતી યોજાયેલ સમારંભમાં બીજી કઈ અભિનેત્રીઓ ઉપસ્થિત રહી, તો જાણવાં જુઓ ઇમેજ સ્લાઇડર.

પીપલ મૅગેઝીન ઈવેંટ

પીપલ મૅગેઝીન ઈવેંટ

પીપલ મૅગેઝીને દીપિકા પાદુકોણેને 2013ના સૌથી સુંદર મહિલા તરીકે નવાજ્યાં છે. આ પ્રસંગે યોજાયેલ સમારંભમમાં દીપિકા પાદુકોણે ઉપરાંત મંદિરા બેદી, સાશા આગા, હુમા કુરૈશી અને અદિતી રાવ હૈદરી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X