For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોગ માટે દિપીકાએ બતાવ્યો પોતાનો કૂલ અંદાજ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

મુંબઇમાં યોજાયેલી એક ઇવેન્ટમાં બોલીવૂડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણે જાણીતી કંપની વૉગના નવા આઇવેર કલેક્શનને લોન્ચ કર્યું. ત્યારે વાઇટ અને બ્લેક લાઇનીંગવાળા સ્ક્રટ અને ટોપમાં આવેલી દિપીકા ખૂબ જ ક્યૂટ અને સુંદર લાગતી હતી.

દિપીકાએ આ ઇવેન્ટમાં વોગની નવા આઇ કલેક્શનને લોન્ચ કર્યું જેમાં તેણે વોગના નવા ડિઝાઇનર સમર ગોગ્લસ અને ગ્લાસિસને રજૂ કર્યા. સાથે આ ઇવેન્ટમાં દિપીકા અને જાણીતા મેકઅપ આર્ટિસ્ટે મહિલાઓને આઇમેકઅપ અને ફેશનની કેટલીક ટિપ્સ પણ આપી.

ત્યારે દિપીકા પાદુકોણની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જેમાં દિપીકાએ તેના ચશ્મીશ અંદાજમાં પોતાના કૂલ લૂકને બતાવ્યો છે. સાથે જ આ લેખ તમને કેવો લાગ્યો તે તમે નીચે કમેન્ટ લખીને જરૂરથી જણાવશો...

વાઇટ એન્ડ બ્લેક

વાઇટ એન્ડ બ્લેક

વોગના આઇવેર કલેક્શનના લોન્ચ પર પહોંચી બોલીવૂડની જાણીતી અભિનેત્રી દિપીકા પાદુકોણ.

ટ્યૂલિપથી સ્વાગત

ટ્યૂલિપથી સ્વાગત

ત્યારે આ ઇવેન્ટ પર ટ્યૂલિપ ફ્લાવર્સથી દિપીકા પાદુકોણનું સ્વાગત કરવામાં આવ્યું.

દિપીકા

દિપીકા

જો કે જે બાદ દિપીકાએ આ ફ્લાવર્સને ત્યાં બેઠેલા દર્શકોને આપ્યા. ત્યારે દિપીકાની ક્યૂટ સ્માઇલ કંઇક આ રીતે તેના ચહેરા પર જોવા મળી.

કૂલ અવતાર

કૂલ અવતાર

દિપીકાએ વોગના નવા ગોગ્લસને કંઇક આ અંદાજમાં કર્યા રજૂ.

ચશ્મીશ દિપીકા

ચશ્મીશ દિપીકા

તો સાથે જ દિપીકાએ વોગ્નના ગ્લાસિસ પહેરીને તેનો ચશ્મીશ અવતાર પણ બતાવ્યો.

ફેશન ટિપ્સ

ફેશન ટિપ્સ

એટલું જ નહીં દિપીકાએ અન્ય મહિલાઓને પણ આપી કેટલીક ફેશન ટિપ્સ

દિપિકા

દિપિકા

ત્યારે વાઇટ અને બ્લેક લાઇનીંગ વાળા સ્ક્રર્ટ અને ટોપમાં દિપીકા લાગતી હતી બ્યૂટિફૂલ.

English summary
Photos Of Deepika Padukone Launch Vogue New Eyewear Collection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X