રણવીર-દીપિકાનો રોમાંચક રોમાંસ : Matching કપડાંમાં રેસ્ટોરંટ પહોંચ્યા!

મુંબઈ, 14 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે અને અભિનેતા રણવીર સિંહના લવ અફૅરની ચર્ચાઓ છેલ્લા કેટલાંક સમયથી પુરજોશમાં ચાલી રહી છે. કોઈ ઍવૉર્ડ ફંક્શન હોય કે બર્થ ડે પાર્ટી કે પછી કોઈ સ્ટારના લગ્ન હોય... રણવીર-દીપિકા એક-બીજા સાથે જ દેખાય છે.

રવિવારની સાંજે પણ કંઇક આવુ જ બન્યું કે જ્યારે રામલીલા ફૅમ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક સાથે દેખાયાં. બંનેને અહીં જોઈને સારૂં પણ લાગ્યું. રણવીર-દીપિકા સન્ડેની સાંજે સાથે તો હતાં જ, પણ તેમને જોઈને સારૂં એટલા માટે લાગ્યું, કારણ કે બંને સેમ ડ્રેસ પહેરેલા હતાં. મૅચિંગ કપડાંમાં બંનેનો અંદાજ જુદો જ લાગતો હતો. મૅચિંગ ડ્રેસ ઉપરથી એ પણ અનુમાન કરી શકાય કે બંને એક-બીજાને કેટલાં પસંદ કરે છે કે બંનેને સેમ ડ્રેસ પહેરવું પણ બહુ ગમે છે.

ચાલો જોઇએ તસવીરો અને જાણીએ વધુ વિગતો :

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર-દીપિકાએ રવિવારની સાંજ મુંબઈની કોઈ હોટેલમાં સાથે ડિનર કર્યું.

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર-દીપિકા લવ અફૅર

જ્યારે રણવીર-દીપિકા બંને ડિનર કરી બહાર નિકળ્યાં, તો બંને સેમ ડ્રેસમાં દેખાયાં.

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર વ્હાઇટ ટી-શર્ટ, બ્લ્યુ જીન્સ તથા માથે સ્ટાઇલિશ કૅપ લગાડેલ હતાં.

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર-દીપિકા લવ અફૅર

દીપિકાએ પણ સ્લીવલેસ વ્હાઇટ ટૉપ તથા બ્લ્યુ જીન્સ પહેરેલ હતી.

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર-દીપિકા લવ અફૅર

ડ્રેસ જ નહીં, પણ રણવીર-દીપિકાના જૂતા પણ એક-બીજાને મૅચ કરતા હતાં.બંનેએ વ્હાઇટ શૂઝ પહેરી રાખ્યા હતાં.

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર-દીપિકા લવ અફૅર

એવું પહેલી વાર નથી થયું કે બંનેએ ભળતા કપડા પહેર્યા હયો. અગાઉ પણ તેઓ મૅચિંગ ડ્રેસમાં દેખાઈ ચુક્યાં છે.

રણવીર-દીપિકા લવ અફૅર

રણવીર-દીપિકા લવ અફૅર

દીપિકા-રણવીર ગત વર્ષે રિલીઝ થયેલ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલા દ્વારા નજીક આવ્યા હતાં. દીપિકા-રણવીરની જોડી પુનઃ સંજય લીલા ભાનુશાળીની જ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં ચમકવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X