પ્રેગ્નન્સીના અહેવાલ પર ભડકી દીપિકા, કહ્યું- જ્યારે થવાનું હશે ત્યારે થશે

પ્રેગ્નન્સીના અહેવાલ પર ભડકી દીપિકા, કહ્યું- જ્યારે થવાનું હશે ત્યારે થશે

હાલમાં જ દીપિકા પાદુકોણની પ્રેગ્નન્સીના અહેવાલ ચર્ચા બની હતી. આ વિશે જ્યારે દીપિકાને સવાલ કરવામાં આવ્યા તો તેમણે કહ્યું કે જ્યારે આ થવાનું હશે ત્યારે થશે. ત્યારે મને લાગે છે કે જે દિવસે આપણે આવા પ્રકારના પ્રશ્નો પૂછવાનું બંધ કરી દેશું, ત્યારે આપણે સમાજમાં બદલાવ લાવશું.

પ્રેગ્નન્સીના અહેવાલ પર ભડકી દીપિકા

પ્રેગ્નન્સીના અહેવાલ પર ભડકી દીપિકા

પ્રેગ્નન્સીની અફવા પર દીપિકાએ સ્પષ્ટ કહ્યું- મને લાગે છે કે મહિલાઓને લગ્ન બાદ મા બનવા માટે દબાણ ન હોવું જોઈએ. કોઈપણ મહિલા અથવા કપલ પર આ દબાણ નાખવું ખોટું છે. આ સોચમાં બદલાવ લાવવાની જરૂરત છે.

કહ્યું કે...

કહ્યું કે...

ઉલ્લેખનીય છે કે હાલ દીપિકા પોતાની આગામી ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ એસિડ અટેક પીડિતા અને સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થનાર છે.

ફિલ્મમાં વ્યસ્ત

ફિલ્મમાં વ્યસ્ત

લગ્ન બાદ આ દીપિકાની પહેલી ફિલ્મ હશે. ખાસ વાત એ છે કે દીપિકા આ ફિલ્મને કો પ્રોડ્યૂસ પણ કરી રહી છે. વર્ષ 2018માં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે લગ્ન કર્યાં હતાં, જે દરમિયાન દીપિકાએ ફિલ્મમાંથી કેટલાક મહિનાનો બ્રેક લીધો હતો. હવે છપાક જેવી દમદાર ફિલ્મ સાથે તે સિલ્વર સ્ક્રીન પર ફરી એન્ટ્રી કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X