• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિપીકા પાદુકોણે એડ માટે બતાવ્યું આ ટશન!

|

દિપીકા પાદુકોણ જે વસ્તુને હાથ લગાડે છે તે સફળ થઇ જાય છે અને કદાચ આ કારણ છે કે બોલીવૂડની આ સ્ટાઇલ દિવા અને ટેલેન્ટેડ અભિનેત્રીને લોકો ફિલ્મો, મેગેઝિન અને એડ ફિલ્મોમાં લેવા માટે હંમેશા તત્પર હોય છે.

વળી હાલમાં દિપીકા પાદુકોણની બે ફિલ્મો આવવાની છે. રણબીર કપૂર સાથે તમાશા અને રણવીર સિંગ સાથેની બાજીરાવ મસ્તાનીમાં દિપીકા ફરી એક વાર પોતાની અદાઓ અને અભિનયના જોહરને બતાવવાની છે.

જો કે તેના આટલી સફળતા પર જ્યારે દિપીકાને પુછવામાં આવ્યું કે કેવી રીતે તે પ્રોડક્ટની પસંદગી કરે છે કેવી રીતે કોઇ પણ પ્રોજેક્ટ માટે હા પાડે છે ત્યારે દિપીકા કહ્યું કે તેની બિઝનેસ સેન્સ સારી નથી. એટલું જ નહીં તેણે કહ્યું કે તેને ગણિત અને પૈસાની વાતમાં બિલકુલ ટપ્પી નથી પડતી.

ત્યારે હાલમાં જ દિપકા એક એડ ફિલ્મ માટે કામ કરી રહી છે. ત્યારે આ એડ શૂટના બિહાઇન્ડ ધ સીન ફોટો ખાસ તમારા માટે અમે લાવ્યા છીએ. જુઓ આ ફોટોસ્લાઇડર...

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણે હાલમાં જ એક એડ માટે શૂટિંગ કર્યું.

દિપીકા

દિપીકા

ત્યારે કોઇ પણ પ્રકારના મેકઅપ વગર પણ એડ શૂટમાં પહેંચોલી દિપીકા પાદુકોણ લાગતી હતી સુપર બ્યૂટિફૂલ.

એડ શૂટ

એડ શૂટ

ત્યારે દિપીકાનો આ બોક્સર અવતાર જોવા મળ્યા આ એડના શૂંટિંગ વખતે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ અને રણબીર કપૂર ફરી એક વાર ફિલ્મ તમાશામાં સાથે જોવા મળવાના છે.

દિપીકા

દિપીકા

તો વળી રણવીર સિંહ સાથે પણ દિપીકા બાજીરાવ મસ્તાનીમાં જોવા મળશે.

English summary
Deepika Padukone was recently spotted on the sets of an ad shoot. The Bollywood diva looked superhot sans make up.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X