આપની આંખો પર વિશ્વાસ નહીં આવે કે આ દીપિકા છે, જુઓ તસવીરો

[બોલીવુડ] દીપિકા પાદુકોણની ફિલ્મ યે જવાની હે દીવાનીનો એક ડાયલોગ છે- 'યાદો મીઠાઇના ડબ્બા જેવી હોય છે, એકવાર ખોલી તો ખાલી એક ટુકડો ખાઇને નહીં રહી શકો.' એવું જ કંઇક અમારી સાથે બની ગયું. અમે શોધી કાઢી દીપિકાની કેટલીક જૂની તસવીરો. તે દિવસોની તસવીરો જ્યારે તે મોડેલિંગની દુનિયામાં સંઘર્ષ કરી રહી હતી.

જોકે હવે તો દીપિકા પાદુકોણ એક સુપરસ્ટાર છે તો તેમના મેકઅપથી લઇને આઉટફિટ સુધી પરફેક્ટ રહે છે. પરંતુ સમય હંમેશા એક જેવો નથી હોતો અને પોતાની આ જુની તસવીરો જોઇને દીપિકા પણ ક્યારેક ક્યારેક હેરાન ચોક્કસ થઇ જતી હશે.

હાલમાં બોલીવુડમાં દીપિકાનો સિક્કો ટોચ પર છે. એવા આવો એક નજર કરીએ દીપિકાના આ ભૂતકાળ પર...

મોડલિંગથી શરૂઆત

મોડલિંગથી શરૂઆત

દીપિકા પાદુકોણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

કિંગફિશર મોડેલ

કિંગફિશર મોડેલ

તે કિંગફિશરની ટોપ મોડેલમાંથી એક હતી. બાદમાં તેણે સિદ્ધાર્થ માલ્યાને ડેટ કર્યું હતું.

ઘણી જાહેરાતો પણ કરી

ઘણી જાહેરાતો પણ કરી

દીપિકાએ પ્રસિદ્ધ ભારતીય બ્રાંડ જેવી કે લિરિલ, ડાબર, ક્લોઝ-અપ અને લિમ્કા માટે મોડલિંગ કરી છે.

શ્રેષ્ઠ મોડેલ

શ્રેષ્ઠ મોડેલ

6ઠ્ઠા કિંગફિશર વાર્ષિક ફેશન પુરસ્કાર સમારંભમાં તેને વર્ષની શ્રેષ્ઠ મોડેલ તરીકે પુરસ્કૃત કરવામાં આવી.

ફેશનનો જલવો

ફેશનનો જલવો

તેણે આઇડિયા જી ફેશન પુરસ્કારમાં બે ટ્રોફી, ફીમેલ મોડલ ઓફ ધ યર (કોમર્સિયલ અસાઇનમેન્ટ) અને ફ્રેશ ફેસ ઓફ ધ યરના પુરસ્કાર પ્રાપ્ત કર્યા.

ઉફ્ફ તેરી અદા

ઉફ્ફ તેરી અદા

તેણે હિમેશ રેશમિયાના પોપ આલ્બમ આપ કા સુરુરમાં સંગીત વીડિયોના ગીત 'નામ હે તેરા તેરા'માં અભિનયથી કરિયર શરૂ કર્યું હતું.

કાલી નાગિન કે જૈસી...

કાલી નાગિન કે જૈસી...

તેને 2006ના કિંગફિશર સ્વિમસૂટ કેલેંડર માટે એક મોડેલના રૂપમાં પસંદ કરવામાં આવી હતી.

નેશનલ લેવેલ એથલીટ

નેશનલ લેવેલ એથલીટ

દીપિકા પાદુકોણ નેશનલ લેવેલની બેડમિંટન ચેમ્પિયન છે પરંતુ ફિલ્મો માટે તેણે લાઇન છોડી દીધી

જુની તસવીરોમાં ઘણી અલગ

જુની તસવીરોમાં ઘણી અલગ

પોતાની જુની તસવીરોમાં ભલે દીપિકા પાદુકોણ ખૂબ જ અલગ દેખાતી હોય પરંતુ તેની અદાઓ હજી પણ એવી જ છે.

કોની સાથે છે ટક્કર

કોની સાથે છે ટક્કર

આજકાલ બોલીવુડમાં દીપિકા પાદુકોણ અને કંગના રાણાવતની ટક્કર ચાલી રહી છે. આપના મતે કોણ છે બેસ્ટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X