દીપિકાનો નવો રેકૉર્ડ, સતત 30 કલાક કામ કર્યું : જુઓ 30 તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 13 ફેબ્રુઆરી : વર્ષ 2013ની નંબર વન હીરોઇન દીપિકા પાદુકોણે આજે જો દોલત-શહોરતમાં આળોટી રહ્યાં છે, તો તેની પાછળનું કારણ માત્ર ને માત્ર તેમની સખત મહેનત છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે દીપિકા પાદુકોણેએ સતત 30 કલાક કામ કરીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. એક અંગ્રેજી ડેઇલીમાં પ્રકાશિત સમાચાર મુજબ દીપિકાની ડિમાંડે તેમને બહુ જ વ્યસ્ત કરી નાંખી છે.

ગત શનિવારે દીપિકા પાદુકોણેએ પ્રથમ ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું. પછી તેઓ સેટ ઉપરથી સીધા જ એક ઍવૉર્ડ ફંક્શન માટે નિકળી ગયાં કે જ્યાં તેમને સ્ટેજ ઉપર પરફૉર્મ કરવુ હતું, કારણ કે પોતાની ફિલ્મ અને એડ શૂટના કારણે દીપિકાને સ્ટેજ પરફૉર્મન્સ માટેની પ્રૅક્ટિસ કરવાની તક મળી જ નહોતી. તેથી ઍવૉર્ડ ફંક્શનમાં દીપિકાએ કલાકો પહેલા પહોંચી રિહરસ્લ કર્યું અને પછી મેક-અપ લઈ સ્ટેજ ઉપર ડાન્સ કર્યો.

ઍવૉર્ડ ફંક્શનમાં પહોંચતા પહેલા દીપિકાએ 15 કલાક સુધી સતત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મનું શૂટિંગ કર્યુ હતું. બાકીના પંદર કલાક તેમણે ઍવૉર્ડ ફંક્શન માટે ફાળવી દીધાં. દીપિકાનું પરફૉર્મન્સ ખૂબ જ શાનદાર રહ્યું. દર્શકો અને લોકો તેમની ઉપર લટ્ટૂ થઈ ગયાં, તો બીજી બાજુ ઍવૉર્ડ ફંક્શનની સાંજ પણ દીપિકા પાદુકોણે અને તેમની ફિલ્મોના નામે જ રહી.

ચાલો જોઇએ 30 કલાક સતત કામ કરવાનો રેકૉર્ડ બનાવનાર દીપિકાની 30 મોહક તસવીરો :

નંબર વન અભિનેત્રી

નંબર વન અભિનેત્રી

દીપિકા પાદુકોણે હાલ બૉલીવુડના નંબર વન અભિનેત્રી છે.

2013 સૌથી સફળ

2013 સૌથી સફળ

દીપિકા પાદુકોણે માટે વર્ષ 2013 સૌથી સફળ વર્ષ રહ્યું.

ચાર ફિલ્મો હિટ

ચાર ફિલ્મો હિટ

વર્ષ 2013માં દીપિકાએ સતત ચાર ફિલ્મો સુપરહિટ આપી.

રેસ 2થી શરુઆત

રેસ 2થી શરુઆત

દીપિકાએ વર્ષ 2013ની સફળ શરુઆત કરી હતી રેસ ફિલ્મની સિક્વલ રેસ 2થી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

યે જવાની હૈ દીવાની

યે જવાની હૈ દીવાની

દીપિકાની બીજી ફિલ્મ યે જવાની હૈ દીવાની કે જે સુપરહિટ રહી.

ચેન્નઈ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસ

દીપિકાની સફળતા વધુ ઝડપી બની કે જ્યારે ચન્નઈ એક્સપ્રેસ સુપરહિટ સાબિત થઈ.

રામલીલા

રામલીલા

વર્ષ 2013નું સમાપન દીપિકા માટે સફળતા સાથે થયું અને રામલીલા ફિલ્મ સુપરહિટ સાબિત થઈ.

પહેલી ફિલ્મ ઓએસઓ

પહેલી ફિલ્મ ઓએસઓ

દીપિકાએ બૉલીવુડ કૅરિયર ઓમ શાંતિ ઓમ સાથે શરૂ કર્યુ હતું.

પ્રથમ હીરો શાહરુખ

પ્રથમ હીરો શાહરુખ

દીપિકાનું સૌભાગ્ય છે કે તેમના પ્રથમ હીરો શાહરુખ ખાન રહ્યાં. ઓમ શાંતિ ઓમમાં દીપિકા-શાહરુખની જોડી લોકોને બહુ ગમી.

શાહરુખ સાથે સફર

શાહરુખ સાથે સફર

દીપિકાએ શાહરુખ સાથેની સફર ચાલુ રાખી છે અને ઓમ શાંતિ ઓમ બાદ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ તેઓ શાહરુખ સાથે દેખાયા હતાં.

હિટ જોડી

હિટ જોડી

દીપિકાની શાહરુખ સાથેની જોડી હિટ રહી છે અને એટલે જ આ જોડી ફરીથી હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં જોવા મળશે.

સતત ચર્ચામાં

સતત ચર્ચામાં

દીપિકા પાદુકોણે ઑનસ્ક્રીન ઉપરાંત ઑફસ્ક્રીન પણ સતત ચર્ચામાં રહે છે.

તમામ ઍવૉર્ડ્સ દીપિકાના નામે

તમામ ઍવૉર્ડ્સ દીપિકાના નામે

વર્ષ 2013માં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરનાર દીપિકા પાદુકોણેના નામે તમામ ઍવૉર્ડ્સ થઈ ગયાં છે.

બેસ્ટ અભિનેત્રી

બેસ્ટ અભિનેત્રી

સતત ચાર ફિલ્મો હિટ આપી દીપિકા પાદુકોણે 2013ની બેસ્ટ અભિનેત્રી બની ચુક્યાં છે.

અફૅર અંગે ચર્ચાઓ

અફૅર અંગે ચર્ચાઓ

દીપિકા પાદુકોણે સતત અફૅર અંગે પણ ચર્ચામાં રહેતા આવ્યાં છે.

રણવીર સાથે

રણવીર સાથે

હાલમાં દીપિકાનું નામ રણવીર સિંહ સાથે જોડાઈ રહ્યું છે કે જેઓ રામલીલામાં તેમના હીરો હતા.

રણબીર કપૂર

રણબીર કપૂર

દીપિકાનું નામ આ અગાઉ રણબીર કપૂર સાથે જોડાયુ હતું, પરંતુ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.

યુવી-સિદ્ધાર્થ-ધોની

યુવી-સિદ્ધાર્થ-ધોની

દીપિકાના અફૅરની ચર્ચાઓ યુવરાજ સિંહ, સિદ્ધાર્થ માલ્યા અને મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ થઈ ચુકી છે.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

English summary
Hot Deepika Padukone was recently working for 30 odd hours in a stretch. Reportedly, after finishing the Happy New Year shoot, Deepika headed for an awards function, Before the awards function, Dippy was shooting for HNY for 15 hours.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.