Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આઇફા એવોર્ડમાં છવાયા દિપીકા-રણવીર, તસવીરો જુઓ બધું...

ફૂટબોલની ધરતી કહેવાતા સ્પેનના શહેર મૈડ્રિડમાં આઇફા એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રણવીર સિંહને બાજીરાવ મસ્તાની માટે બેસ્ટ એક્ટર અને દિપીકા પાદુકોણની ફિલ્મ પીકુ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ફિલ્મ બજરંગી ભાઇજાનને બેસ્ટ ફિલ્મ અને બાજીરાવ મસ્તાની માટે સંજય લીલા ભણસાણીને બેસ્ટ ડાયરેક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જો કે આ ફંકશનમાં પ્રિયંકા ચોપડાને વૂમન ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ પ્રિયંકાએ સિગિંગ અને ડાન્સિંગનું લાઇવ પર્ફોમન્સ કર્યું હતું. અને સાથે જ ટાઇગર શ્રોફે માઇકલ જેક્શનને ટ્રીબ્યૂટ કરતો એક ડાન્સ રજૂ કર્યો હતો. જો કે પાછલા કેટલાક દિવસથી રણબીર અને દિપીકાના બ્રેકઅપની વાતો ચાલી રહી હતી પણ આ એવોર્ડ ફકંશનમાં તેમના પ્રેમને જોતા આ તમામ અફવાઓ પર ઠંડુ પાણી નંખાઇ ગયું હતું. ત્યારે આ એવોર્ડ ફંકશનની તસ્વીરો જુઓ અહીં...

આઇફા એવોર્ડ 2016

આઇફા એવોર્ડ 2016

મેડ્રિડ ખાતે યોજવામાં આવેલા આઇફા 2016 એવોર્ડ ફકંશનમાં બોલીવૂડ કંઇક આ રીતે ફૂટબોલની રાજધાનીમાં બોલીવૂડનો ઝલવો બતાવ્યો હતો.

રણવીર-દિપીકા

રણવીર-દિપીકા

આ સમગ્ર એવોર્ડ ફંકશનની લાઇમ લાઇટ રહ્યા હતા દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ અને તેમનો નેવરએન્ડિંગ પ્રેમ!

રણવીર-દિપીકા

રણવીર-દિપીકા

રણવીર સિંહને બાજીરાવ મસ્તાની માટે બેસ્ટ એક્ટર અને દિપીકા પાદુકોણને પીકુ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ તેમના બ્રેકઅપના સમાચારો પર આ ફકંશનમાં પોકળ સાબિત થયા હતા.

સૂરજ પંચોલી

સૂરજ પંચોલી

આ આઇફા એવોર્ડમાં સૂરજ પંચાલીઓ પણ જોરદાર ડાન્સિંગ પર્ફોર્મન્સ આપ્યું હતું.

દીપીકા પાદુકોણ

દીપીકા પાદુકોણ

આ સમગ્ર એવોર્ડ ફકંશનમાં દિપીકા પાદુકોણ રહી હતી મેઇન લાઇમલાઇટ, અને તેની સુંદરતા અને લૂકનું તો પૂછવું જ શું?

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફે પણ માઇકલ જેક્શનને ટ્યૂબ્યૂટ આપતા એક ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું.

ટાઇગર

ટાઇગર

જો કે એવોર્ડ ફંકશનમાં હોટ ડાન્સ મૂવ કરતા ટાઇગરને જોઇને લોકો તેના જબરા ફેન બની ગયા હતા.

પ્રિયંકા

પ્રિયંકા

પ્રિયંકા ચોપડાએ આ ફંકશનમાં સિંગલ પર્ફોમન્સ આપ્યું હતું.

ડાન્સિંગ ક્વીન

ડાન્સિંગ ક્વીન

જેના બાદ તેણે તેના ફેમસ સોંગ પીંગા દા પોળી પર ડાન્સ પણ કર્યો હતો.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

જો કે આઇફા એવોર્ડ 2016 દ્વારા પ્રિયંકા ચોપડાને વૂમન ઓફ ધ યરના એવોર્ડથી પણ નવાજવામાં આવી હતી.

મસ્તી

મસ્તી

જો કે આ એવોર્ડ ફંકશનમાં દિપીકા, સલમાન, પ્રિયંકા અને રણવીરની ઓન સ્ટેજ મસ્તી પણ જોવા મળી હતી.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

તો દિપીકા પાદુકોણ તેને કુલ અવતારમાં લાગતી હતી સુપર હોટ.

સલમાન ખાન

સલમાન ખાન

તો સલમાન ખાનના ફેનફોલોઇંગ અહીં પણ સલમાનનો સાથ નહતો છોડ્યો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X