Pics : દીપિકા-ગાર્નિયરના મિલને આપી કરીનાને પછડાટ

મુંબઈ, 7 ડિસેમ્બર : આ વર્ષે રિલીઝ થયેલ કૉકટેલ ફિલ્મ ભલે બૉક્સ ઑફિસે કઈં ખાસ ઉકાળી શકી નહીં અને ભલે તે સમીક્ષકોને પણ ન ગમી હોય, પરંતુ દીપિકા પાદુકોણે માટે આ ફિલ્મ ખૂબ જ લકી સાબિત થઈ છે. મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ દીપિકા પાદુકોણેને ગાર્નિયર પ્રોડક્ટ્સ માટે એક એડ સાઇન કરી છે અને આ એડ માટે તેમને પૂરા 6 કરોડ રુપિયાની ઑફર કરાઈ છે. આ એડ ડીલ સાઇન કર્યા બાદ હવે દીપિકા બૉલીવુડના સૌથી મોંઘા એક્ટ્રેસ બની ગયાં છે.

અને કરીનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ પ્રિયંકા સાથે પોતાની સરખામણી કરવી પસંદ કરશે, નહિં કે દીપિકા સાથે, કેમ કે દીપિકા ખૂબ સારા એક્ટ્રેસ છે.

હવે આ એડ બાદ આખરે દીપિકાએ કરીના કપૂરને તેમના આ સ્ટેટમેંટનો જવાબ આપી જ દીધો એટલે કે સાપ પણ મરી ગયો અને લાકડી પણ તુટી નહીં. હવે કદાચ કરીનાને સમજાઈ ગયું હશે કે દીપિકા પણ કોઈનાથી ઓછાં નથી, બલ્કે તેઓ પણ બૉલીવુડના સારા એક્ટ્રેસિસમાંના એક છે અને હવે તો ટુંકમાં જ રેસ 2 ફિલ્મમાં કરીનાના હબી સાથે પણ તે નજરે પડશે. આશા છે કે સૈફ અલી ખાન સાથે દીપિકાની આ ફિલ્મ બૉક્સ ઑફિસે સફળ નિવડશે. હાલ તો કરીનાને એટલી જ સલાહ આપી શકાય કે કોઈને પોતાના કરતાં ઓછા સમજવા નહિં.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

દીપિકા પાદુકોણેએ ગાર્નિયર માટે એક એડ સાઇન કરી છે. પૂરા 6 કરોડ રુપિયામાં.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

આ એડ ડીલ સાઇન કરી દીપિકાએ સાબિત કરી આપ્યું કે તેઓ સૌથી મોંઘા એક્ટ્રેસ છે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

આ અગાઉ કરીના કપૂરે 4 કરોડ રુપિયાની એડ સાઇન કરી હતી.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

દીપિકા પાદુકોણે ટુંકમાં જ રેસ 2 ફિલ્મમાં નજરે પડવાનાં છે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

દીપિકાએ આ એડ સાઇન કર્યા બાદ હવે કરીનાના જવાબનો ઇંતેજાર રહેશે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

થોડાંક વખત અગાઉ જ કરીના કપૂરે 4 કરોડમાં એડ સાઇન કરી પોતાને બૉલીવુડના સૌથી મોંઘા એક્ટ્રેસ સાબિત કર્યા હતાં.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

ગાર્નિયરે દીપિકાને 6 કરોડમાં સાઇન કરી કરીનાને પછડાટ આપી છે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

કરીના-દીપિકા વચ્ચે આ અગાઉ સંજય લીલા ભાનુશાળીની રામલીલા ફિલ્મને લઈને થોડીક ગેરસમજ ઊભી થઈ હતી.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

અને કરીનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ પ્રિયંકા સાથે પોતાની સરખામણી કરવી પસંદ કરશે, નહિં કે દીપિકા સાથે, કેમ કે દીપિકા ખૂબ સારા એક્ટ્રેસ છે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

હવે આ એડ બાદ આખરે દીપિકાએ કરીના કપૂરને તેમના આ સ્ટેટમેંટનો જવાબ આપી જ દીધો એટલે કે સાપ પણ મરી ગયો અને લાકડી પણ તુટી નહીં.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

હવે કદાચ કરીનાને સમજાઈ ગયું હશે કે દીપિકા પણ કોઈનાથી ઓછાં નથી, બલ્કે તેઓ પણ બૉલીવુડના સારા એક્ટ્રેસિસમાંના એક છે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

હવે દીપિકા ટુંકમાં જ રેસ 2 ફિલ્મમાં કરીનાના હબી સાથે પણ તે નજરે પડશે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

આશા છે કે સૈફ અલી ખાન સાથે દીપિકાની આ ફિલ્મ બૉક્સ ઑફિસે સફળ નિવડશે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

હાલ તો કરીનાને એટલી જ સલાહ આપી શકાય કે કોઈને પોતાના કરતાં ઓછા સમજવા નહિં.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

દીપિકા પાદુકોણેની પ્રથમ ફિલ્મ હતી ઓમ શાંતિ ઓમ. જ્યારે ફરાહ ખાન શાહરુખ ખાન સાથે દીપિકાને સ્ક્રીન ટેસ્ટ માટે લઈ ગયાં, ત્યારે ફિલ્મના દિગ્દર્શક કઈં ખાસ પ્રભાવિત નહોતાં થયાં. દિગ્દર્શક દીપિકાના ડિક્શન તેમજ ડાંસિંગ કૌશલ્યથી સંતુષ્ટ નહોતાં. દિગ્દર્શકે સ્પષ્ટપણે જણાવ્યું કે દીપિકાએ જો સફળતા જોઇતી હોય, તો મારા કહ્યા પ્રમાણે ચાલવું પડશે.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

ઓમ શાંતિ ઓમની સફળતા અને દીપિકાના અભિનય કૌશલ્યને જોઈ કહી શકાય કે દીપિકાએ દિગ્દર્શકની વાત સો ટકા માની હતી. દીપિકાએ દિગ્દર્શકના સુચનો પડકાર તરીકે સ્વીકાર્યાં. તેમણે એક્ટિંગ ક્લાસ અને ડાંસ ક્લાસ ઍટેન્ડ કર્યાં તથા પોતાનો હિન્દુસ્તાની લુક પણ પ્રસ્થાપિત કર્યો.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

દીપિકાને બૉલીવુડમાં પ્રસ્થાપિત કરવામાં ફરાહ ખાનનો મોટો ફાળો રહ્યો. ફરાહ ખાને ડગલેને પગલે દીપિકાને પ્રોત્સાહન આપ્યું.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

દીપિકા પાદુકોણેનો જન્મ 5મી જાન્યુઆરી, 1986ના રોજ ભારત બહાર કોપનહેગન ખાતે થયો હતો. તેથી જ તેમને બૉલીવુડમાં એક હિન્દુસ્તાની સ્ત્રી અને યુવતી તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા માટે ખૂબ મહેનત કરવી પડી.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

સને 2006માં આવેલી કન્નડ ફિલ્મ ઐશ્વર્યા સાથે દીપિકાએ રૂપેરી પડદે પદાર્પણ કર્યું.

હૉટ હૉટ દીપિકા

હૉટ હૉટ દીપિકા

હિન્દી ફિલ્મોમાં દીપિકાએ ઓમ શાંતિ ઓમ સાથે પદાર્પણ કર્યું. દીપિકાની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ ઓમ શાંતિ ઓમ જ રહી છે. આ ફિલ્મ માટે તેમને બહેતરીન નવોદિત કલાકાર તરીકે ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X