Non Watched : જુઓ 10 બૉલીવુડ ફિલ્મોના Deleted Scenes!

મુંબઈ, 25 સપ્ટેમ્બર : કોઈ પણ બૉલીવુડ ફિલ્મ જેટલી અને જેવી બને છે, તેટલી અને તેવી જ પડદા ઉપર પહોંચતી નથી. તેનું એડિટિંગ થાય છે અને ઘણા બધા દૃશ્યો તે એડિટિંગમાં કાપી દેવાય છે. એટલુ જ નહીં, ઘણી ફિલ્મો તો એવી હોય છે કે જેના ટ્રેલરમાં દેખાતા દૃશ્યો મૂળ ફિલ્મમાં હોતા જ નથી.

દાખલા તરીકે થોડાક સમય અગાઉ આવેલી હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મને જ લઈ લો. આ ફિલ્મના ટ્રેલરમાં જ્યારે વરુણ ધવન અને સિદ્ધાર્થ શુક્લા જીપમાં મુસાફરી કરતા હોય છે અને વરુણ સિદ્ધાર્થના ક્રોચની મશ્કરી કરે છે. આ દૃશ્ય ફિલ્મમાં છે જ નહીં. તે સિવાયના પણ ઘણા દૃશ્યો ડિલીટ કરી દેવાયા હતાં.

ધૂમ 3 ફિલ્મ યાદ છે? આમિર ખાનના સ્ટંટ્સ અને કૅટરીના કૈફના હૉટ ડાન્સ ધૂમ 3 ફિલ્મની સફળતાના મુખ્ય કારણો હતાં, પરંતુ આ ફિલ્મ જ્યારે પડદા પર પહોંચી, ત્યારે આમિરના ઘણા સ્ટંટ્સ અને કૅટના ઘણા હૉટ ડાન્સ કટ થઈ ચુક્યા હતાં.

ચાલો ઇમેજ સ્લાઇડર ફેરવો અને જુઓ બ્લૉકબસ્ટર ફિલ્મોના ડિલીટેડ સીન્સ કે જે તમે મૂળ ફિલ્મમાં નહોતા જોઈ શક્યાં :

એડિટિંગ કે કટિંગ?

એડિટિંગ કે કટિંગ?

કોઈ પણ બૉલીવુડ ફિલ્મ જેટલી અને જેવી બને છે, તેટલી અને તેવી જ પડદા ઉપર પહોંચતી નથી. તેનું એડિટિંગ થાય છે અને ઘણા બધા દૃશ્યો તે એડિટિંગમાં કાપી દેવાય છે. એટલુ જ નહીં, ઘણી ફિલ્મો તો એવી હોય છે કે જેના ટ્રેલરમાં દેખાતા દૃશ્યો મૂળ ફિલ્મમાં હોતા જ નથી. આગળ જુઓ બૉલીવુડ ફિલ્મોના ડિલીટેડ સીન્સ કે જે તમેં થિયેટરમાં ન જોઈ શક્યાં.

2 સ્ટેટ્સ

જુઓ 2 સ્ટેટ્સ ફિલ્મના ડિલીટેડ સીન્સ.

કૉકટેલ

જુઓ કૉકટેલ ફિલ્મના ડિલીટેડ સીન્સ.

ધૂમ 3

જુઓ ધૂમ 3 ફિલ્મના ડિલીટેડ સીન્સ.

એક થા ટાઇગર

જુઓ એક થા ટાઇગર 2 ફિલ્મના ડિલીટેડ સીન્સ.

દોસ્તાના 2

જુઓ દોસ્તાના 2 ફિલ્મના ડિલીટેડ સીન્સ.

બૅંડ બાજા બારાત

જુઓ બૅંડ બાજા બારાત ફિલ્મના ડિલીટેડ સીન્સ.

ધૂમ 2

જુઓ ધૂમ 2 ફિલ્મના ડિલીટેડ સીન્સ.

કલ હો ના હો

જુઓ કલ હો ના હો ફિલ્મના ડિલીટેડ સીન્સ.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

જુઓ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મના ડિલીટેડ સીન્સ.

ગુરુ

જુઓ ગુરુ ફિલ્મના ડિલીટેડ સીન્સ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X