આટલા માટે અલગ થયા દીયા મિર્ઝા-સાહિલ, બંનેના જીવનમાં આવી ગયુ છે કોઈ ખાસ?
ડીએનએના એક રિપોર્ટની માનીએ તો દીયા-સાહિલના છૂટાછેડાનું કારણ છે સાહિલ અને કનિકાના સંબંધો.
હાલમાં જ દીયા મિર્ઝા અને સાહિલ સંઘાના અલગ થવાના સમાચારોએ સૌનુ દિલ તોડી દીધુ. બંને 11 વર્ષથી લગ્નજીવનમાં હતા પરંતુ તેમના અલગ થતા જ બીજા એક કપલે અલગ થવાના સમાચારો સાર્વજનિક કરી દીધા. આ કપલ છે 'જજમેન્ટલ હે ક્યા'ની લેખિકા કનિકા ઢિલ્લન અને ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુડી. અને આ સમાચારને દીયા-સાહિના છૂટાછેડા સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.

છૂટાછેડાનું કારણ છે સાહિલ અને કનિકાના સંબંધો
ડીએનએના એક રિપોર્ટની માનીએ તો આ છૂટાછેડાનું કારણ છે સાહિલ અને કનિકાના સંબંધો. જો કે પ્રકાશ અને કનિકાએ સ્પષ્ટ કર્યુ કે તે આજથી નહિ પરંતુ બે વર્ષ પહેલાથી અલગ થઈ ચૂક્યા છે. પ્રકાશનો આખો પરિવાર અને દોસ્ત હૈદરાબાદમાં છે જ્યારે કનિકા તેમનાથી અલગ થઈને બે વર્ષ પહેલા મુંબઈ શિફ્ટ થઈ ચૂકી હતી.

કાફિર નામની એક વેબ સીરિઝમાં દીયા
એવામાં જે બે લોકો, બે વર્ષથી અલગ રહી રહ્યા છે તે આ રીતે અચાનક પોતાના અલગાવ વિશે બહાર આવ્યા કારણકે કનિકા અને સાહિલના સંબંધો મીડિયામાં ખોટી રીતે છવાઈ શકતા હતા. વળી, દીયા મિર્ઝા હાલમાં જ કાફિર નામની એક વેબ સીરિઝમાં જોવા મળી હતી.

મોહિત રૈનાની નજીક
આ સીરિઝમાં દીયા મિર્ઝાના તેમના કો સ્ટાર મોહિત રૈના સાથે નજીક આવવાના સમાચાર હતા. મોહિત રૈના આ પહેલા મૌની રૉયને ડેટ કરી રહ્યા હતા. પરંતુ મૌની રૉયે બ્રહ્માસ્ત્ર સાઈન કરી અને તેની અયાન મુખર્જી સાથે ખાસ દોસ્તીના સમાચારો મીડિયામાં આવી ગયા.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
