Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સંજય દત્તે કંઈક એવું કહ્યું કે સલમાન ખાન પણ આવી ગયા લપેટામાં....

સંજય દત્ત અને સલમાન ખાનમાં એક વસ્તુ એવું છે જે બંનેને સાથે જોડે છે. સલમાન ખાનનો હિટ એન્ડ રન કેસ અને ચિંકારા કેસ. જયારે સંજય દત્તનો 1993નો મુંબઈ બૉમ્બ બ્લાસ્ટનો આખો મામલો.

બંનેના ગુનાની વાત કરવામાં આવે તો બંનેના ગુના ખુબ જ ગંભીર છે. બંનેની પાસે ભરપૂર સ્ટારડમ અને ફેન્સ છે. પરંતુ જે ખોટું છે તે ખોટું જ છે.

sanjay dutt

પરંતુ એક વસ્તુ એવી પણ છે જે બંનેમાં એક સરખી નથી. એક તરફ સંજય દત્ત જેલમાં ગયા અને પોતાની સજા પુરી કરી. જયારે બીજી બાજુ સલમાન ખાન બધા આઝાદ થઇ ગયા. બધા જ સાક્ષી અને પુરાવા હોવા છતાં પણ સલમાન ખાન આઝાદ થઇ ગયા.

sanjay dutt

હાલમાં જ સંજય દત્તે પોતાની સજા પર વાત કરી. પરંતુ એવું લાગ્યું કે તેઓ તેમની સાથે સાથે બીજાની સજા પર પણ કંઈક બોલી ગયા. આમ પણ સલમાન ખાન જયારે પોતાના બધા જ કેસમાંથી મુક્ત થઇ ગયા ત્યારે સલમાન ખાન અને સંજય દત્તના જોક્સ સોશ્યિલ મીડિયા પર ફરતા થઇ ચુક્યા હતા.

sanjay dutt

સંજય દત્તે કહ્યું કે તેમનાથી ભૂલ થઇ હતી. કારણકે તેઓ કાનૂન જાણતા ના હતા. પરંતુ તેમને પોતાની ભૂલની સજા ભોગવી અને મને લાગે છે કે આજે લોકો મારી ઇઝ્ઝત એટલા માટે કરે છે કે હું તેનાથી ભાગ્યો નહીં. મેં મારી સજા એક માણસની જેમ ઇઝ્ઝતથી પુરી કરી અને બહાર આવ્યો.

આમ જોવા જઈએ તો સંજય દત્તની 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે બધાએ જ તેમનો સાથ આપ્યો હતો. સંજય દત્તના સમર્થનમાં તે સમયે આખું બોલિવૂડ આવ્યું હતું.

sanjay dutt

સંજય દત્ત તે સમયે સુપરસ્ટાર હતા અને તેમના પિતા હતા સુનિલ દત્ત. જેઓ તે સમયે કોંગ્રેસના એમપી હતા. આ કેસે સંજય દત્તની આખી જિંદગી બદલી નાખી હતી.

sanjay dutt

12 માર્ચ 1993માં મુંબઈમાં 13 બૉમ્બ બ્લાસ્ટ થયા. આ બૉમ્બ બ્લાસ્ટમાં 257 લોકોની મૌત અને 750 કરતા પણ વધારે લોકોનું બધું જ લૂંટાઈ ગયું હતું. પોતાના મોરેશિયસના શૂટિંગથી પાછા ફરેલા સંજય દત્તની પોલીસે ધરપકડ કરી લીધી. સંજય દત્તના ઘરમાંથી એકે 56 રાઇફલ મળી આવી જેનો ઉપયોગ બ્લાસ્ટમાં થયો હતો.

sanjay dutt

જો કે 2007માં સંજય દત્તે ટાડાના આરોપમાંથી તો બચી ગયો પણ અવૈધ રૂપે હથિયાર રાખવાના કારણે આર્મ્સ એક્ટ મુજબ તેને 6 વર્ષની સજા સંભળાવવામાં આવી. સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી પણ તેમ છતાં નવેમ્બર 2007 સુધી તેને જેલમાં જ રહેવું પડ્યું.

sanjay dutt

જેમ જેમ કેસ આગળ ચાલતો ગયો અને તે દોષી પુરવાર થતો ગયો લોકો તેને અપરાધી સમજવા લાગ્યા આ દરમિયાન તે બે વાર જેલ પણ ગયો એક વાર 12 મહિના 18 દિવસ માટે અને બે વર્ષ પછી 22 અને 38 દિવસો માટે. આજે સંજય દત્ત તેની સજાના 6 વર્ષમાંથી 5 વર્ષ પસાર કરીને બહાર આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X