PK : જુઓ આમિર ખાનને ધરેલા 12 ડિફરંટ અને યુનિક Looks

મુંબઈ, 6 નવેમ્બર : રાજકુમાર હીરાણી દિગ્દર્શિત અને આમિર ખાન અભિનીત પીકે ફિલ્મ સતત ચર્ચામાં છે. જે લોકોએ પીકેનું ટ્રેલર જોયુ છે, તેઓ ફિલ્મમાં આમિર ખાનના પરફૉર્મન્સથી સુપર ઇમ્પ્રેસ થયાં છે.

ધ યુનિક લુક, તેમનું વર્તન, લુક, બ્રાઇટ કપડાં, એક્ટિંગ, બધુ જ સુપર ઇમ્પ્રેસિવ છે. પીકે ફિલ્મમાં આમિરના રોલનો અત્યાર સુધી ખુલાસો નથી થયો, પરંતુ કહે છે કે ફિલ્મમાં આમિર એલિયન બન્યાં છે, તો કેટલાક તેનો ઇનકાર કરે છે.

પીકે ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત અનુષ્કા શર્મા, સંજય દત્ત, સુશાંત સિંહ રાજપૂત તથા બોમન ઈરાની પણ છે. અનુષ્કા શર્મા આ ફિલ્મમાં જેવો લુક ધરાવે છે, તેવો તેમણે અગાઉ ક્યારેય નહોતો ધર્યો, તો જેલમાં બંધ સંજય દત્તને રૂપેરી પડદે જોવાનો લ્હાવો પણ અનોખો જ ગણાશે.

ચાલો હાલ તો આપને બતાવીએ પીકે ફિલ્મમાં આમિર ખાનના 12 ડિફરંટ લુક્સ :

યુનિક લુક

યુનિક લુક

આમિર ખાને પીકેમાં આ લુક ધરવા માટે પોતાની અંદર કેટલાક પરિવર્તનો લાવ્યા છે.

ટ્રાંસફૉર્મેશન

ટ્રાંસફૉર્મેશન

આમિરે પોતાની આંખો બહાર કાઢેલી છે અને કલર્ડ લેન્સ પહેર્યા છે. વાળ નાના છે.

માંગેલા કપડાં

માંગેલા કપડાં

આમિર ખાને ફિલ્મમાં લોકો પાસેથી માંગેલા કપડાં પહેર્યા છે.

સેકેંડ હૅન્ડ કપડાં

સેકેંડ હૅન્ડ કપડાં

આ કપડાં પણ માંગીને પહેરેલા છે.

વધુ એક

વધુ એક

શૂટિંગ સ્થળના આસપાસના ગામના લોકો પાસેથી માંગેલા કપડામાં આમિર ખાન.

આમિર-સંજય

આમિર-સંજય

આમિર અને સંજય બૅન્ડવાળા તરીકે.

પોલીસમૅન

પોલીસમૅન

આ દૃશ્યમાં આમિર ખાન પોલીસમૅન જણાય છે.

વિચિત્ર લુક

વિચિત્ર લુક

પીળા હેલ્મેટમાં આમિર ખાનનો આ ખૂબ જ વિચિત્ર લુક છે.

ટોપીવાળા

ટોપીવાળા

આમિર ખાન ટોપી પહેરીને ડાન્સ કરે છે.

ક્લૅસી

ક્લૅસી

આમિરે માંગીને પહેરેલ સૂટ કે જેમાં તેઓ ખૂબ જ ક્લૅસી જણાય છે.

બ્રાઇટ કપડાં

બ્રાઇટ કપડાં

મોટાભાગના લુક્સમાં આમિરે બ્રાઇટ કલર્સ અને વિચિત્ર પેંટ ધરાવતાં કપડાં પહેર્યાં છે.

નગ્ન લુક

નગ્ન લુક

પીકે ફિલ્મનો મોસ્ટ ટૉક્ડ લુક. આમિર ખાન આ તસવીરમાં નગ્ન છે અને પોતાના પ્રાઇવેટ પાર્ટને ટ્રાંજિસ્ટરવડે કવર કરેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X