Shoot Pics: દિલવાલેની શૂટિંગમાં સ્ટાર્સની મસ્તી

[બોલીવુડ] દિલવાલેની શૂટિંગ બુલ્ગારિયામાં ચાલી રહી છે અને ફિલ્મના સ્ટાર્સ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. ફિલ્મના સેટ અને લોકેશન એટલા સુંદર અને આકર્ષક છે કે કોઇ ઇગ્નોર નથી કરી શકતું. હાલમાં જ શાહરુખ ખાને ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

ફિલ્મના સેટ પર સ્ટાર્સ તો મસ્તી કરી રહ્યા જ છે, પરંતુ ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ સેટ પર મસ્તી કરતા જોવા મળ્યા છે, જોકે એ તો રોહિતની સ્ટાઇલ છે.

હવે ફિલ્મના સેટ પરથી થોડી વધારે તસવીરો આવી છે જ્યા શાહરૂખ ખાન અને વરૂણ ધવનની મસ્તી જોઇને આપને પણ મજા આવી જશે...

તસવીરોમાં જુઓ દિલવાલેની શૂટિંગમાં સ્ટાર્સની મસ્તી...

મસ્તી અને મજા

મસ્તી અને મજા

શૂટિંગ દરમિયાન સ્ટાર્સ ખૂબ જ મસ્તીના મૂડમાં દેખાયા. હાલમાં શાહરૂખ ખાન પોતાની શૂટિંગ પરથી પાછા ફરી ચૂક્યા છે.

વરૂણની કોમેડી

વરૂણની કોમેડી

એવું લાગી રહ્યું છે કે વરૂણ ધવન કોઇને રોકવાની કોશીશ કરી રહ્યા છે. સલમાન સ્ટાઇલ રૂક જા ઓ દિલ દિવાની....સ્ટાઇલમાં.

પાછળ જ પડી ગયો

પાછળ જ પડી ગયો

ઓહ.. તો આ કૃતિ સૈનન છે જેનો વરૂણ દવન આટલી બેસબ્રીથી પીછો કરી રહ્યા છે.

સાયકલની સવારી

સાયકલની સવારી

જે રોહિત શેટ્ટી કહેશે તે શાહરૂખ ખાન કરશે. સાયકલ ચલાવવાની હોય કે ટ્રેનમાં ભાગવાનું હોય.

સીનિયરની સાથે જૂનિયર

સીનિયરની સાથે જૂનિયર

આમતો હવે શાહરૂખ ખાન પણ ઇંડસ્ટ્રીમાં સીનિયર થઇ જ ચૂક્યા છે. પરંતુ તેમના સીનિયરને તેમને શીખામણ આપતા જોઇને મજા આવી ગઇ.

સીનિયરની સામે બધા ઉભા રહે

સીનિયરની સામે બધા ઉભા રહે

વિનોદ ખન્ના સૌથી સિનિયર છે જેથી તેઓ બેઠા છે અને તેમની સામે બધા ઊભા છે. જોકે તેઓ મસ્તી કર્યા બાદ આરામ ફરમાવી રહ્યા છે.

ફરી દેખાશે DDLJ

ફરી દેખાશે DDLJ

જોકે રોહિત શેટ્ટી DDLJના ઘણા સીન શાહરૂખ કાજોલની સાથે ફરીથી શૂટ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X