For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાહેરખબર માટે મૂછાળા ઇંસ્પેક્ટર બનશે શાહરુખ ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 મે : બૉલીવુડ સુપર સ્ટાર શાહરુખ ખાન ટેલીવિઝન ઉપર પુનઃ મૂછો ધરાવતા ઇંસ્પેક્ટર સ્વરૂપે નજરે પડશે. ડિશ ટીવીની આવનાર પ્રચાર ફિલ્મ માટે શાહરુખે ઇંસ્પેક્ટરનો ભેષ ધર્યો છે.

shahrukhkhan

શાહરુખ ખાન આ અગાઉ પહેલી અને રબ ને બના દી જોડી ફિલ્મોમાં મૂછો સાથે નજરે પડ્યા હતાં. આ ઉપરાંત તેમણે કોઈ પણ ફિલ્મમાં મૂછો સાથે રોલ કર્યો નથી. હવે તેઓ ડિશ ટીવીની જાહેરખબરમાં મૂછાળા ઇંસ્પેક્ટર તરીકે દેખાવાનાં છે.

શાહરુખ પોતાની દરેક ફિલ્મમાં એક-એક દૃશ્યમાં ચોકસાઈ ભરવાનું ધ્યાન રાખે છે કે જેથી દર્શકો ઉપર સારી અસર થઈ શકે. પીયૂષ રાઘાણી દિગ્દર્શિત ત્રણ એડ ફિલ્મોનું પ્રસારણ ડિસ ટૂ એચડી પ્લસના પ્રચાર અભિયાન હેઠળ ગુરુવારે કરવામાં આવશે.

English summary
Dish tv launches new ad campaign featuring Shahrukh Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X