દિશા પટાનીની આદિત્ય ઠાકરે સાથે ડિનર ડેટ, તસવીરો વાયરલ

ટાઈગર શ્રોફ અને દિશા પટાનીની બોન્ડિંગ હંમેશા લોકોને પસંદ આવી છે. હાલમાં કંઈક એવું થયું કે આદિત્ય ઠાકરે અને દિશા પટાની ડિનર ડેટ પર જોવા મળ્યા અને ત્યારપછી ઈન્ટરનેટ પર તોફાન આવી ગયું.

ટાઈગર શ્રોફ અને દિશા પટાનીની બોન્ડિંગ હંમેશા લોકોને પસંદ આવી છે. હાલમાં કંઈક એવું થયું કે આદિત્ય ઠાકરે અને દિશા પટાની ડિનર ડેટ પર જોવા મળ્યા અને ત્યારપછી ઈન્ટરનેટ પર તોફાન આવી ગયું. લોકો ટાઈગર શ્રોફનો મજાક બનાવતા ટાઈગર કહા હૈ, એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, અસલી ટાઈગર જેવી કમેન્ટ કરવા લાગ્યા.

આ પણ વાંચો: ફેન્સ માટે ખરાબ સમાચાર, આવતા મહિને આ 10 લોકપ્રિય શો બંધ થશે

ટાઈગર શ્રોફનો મજાક એટલા માટે પણ વધારે ઉડવા લાગ્યો કારણકે ટાઈગર શ્રોફ અને દિશા પટાની દર રવિવાર એક સાથે જોવા મળે છે અને તેમના ફેન્સને તેમની તસવીરો ઘણી પસંદ પણ આવે છે.

દિશા પટાની અને આદિત્ય ઠાકરે

દિશા પટાની અને આદિત્ય ઠાકરે

આ કોઈ પહેલીવાર નથી. આ પહેલા પણ દિશા અને આદિત્ય ઠાકરે ડિનર ડેટ પર જોવા મળી ચુક્યા છે. બંને એકબીજાને સારા મિત્રો ગણાવે છે. દિશા પટાનીની વાયરલ તસવીરો પર એક નજર કરો...

સૌથી સેક્સી ફોટોશૂટ

સૌથી સેક્સી ફોટોશૂટ

જોવામાં આવે તો આ દિશા પટાનીનું અત્યારસુધીનું સૌથી સેક્સી ફોટોશૂટ છે. જેને કારણે આ ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી. નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી. દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X