Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video Viral: સલમાન ખાનની ભારત, પહેલી ઝલક શાનદાર

સલમાન ખાનની ફિલ્મ ભારત માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. અબ્બાસ અલી ઝફરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે.

સલમાન ખાનની ફિલ્મ ભારત માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. અબ્બાસ અલી ઝફરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે પ્રિયંકા ચોપરા અને દિશા પટાની જોવા મળશે.

દિશા પટાનીએ સલમાન ખાનની ફિલ્મ માટે તૈયારી શરૂ કરી દીધી છે. દિશા પટાની આ ફિલ્મમાં સર્કસમાં કામ કરનાર એક જિમ્નાસ્ટ બની છે. તેની સાથે જ તેને પોતાના રોલને પૂરતો ન્યાય આપવા માટે તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે.

With#heavy#rains#outside @dishapatani continues #resharsals @bharat_thefilm

A post shared by ali (@aliabbaszafar) on

હાલમાં ભારત ફિલ્મની તૈયારી માટે દિશા પટાનીનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સિતારા બુલંદી પર

સિતારા બુલંદી પર

આજકાલ દિશા પટાનીના સિતારા બુલંદી પર છે. આ અભિનેત્રી પાસે એક પછી એક મોટા સ્ટારની ફિલ્મો આવી રહી છે. એટલું જ નહીં પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે તેને ફિલ્મો રિજેક્ટ કરવી પડી રહી છે. નેશનલ ક્રશ પછી હવે તે બોલિવૂડની મોસ્ટ ડિમાન્ડિંગ અભિનેત્રી બની ચુકી છે.

ફિલ્મોની લાઈન લાગી

ફિલ્મોની લાઈન લાગી

દિશા પટાની ધીરે ધીરે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવી રહી છે. તેની પહેલી અને બીજી ફિલ્મ હિટ થયા પછી આજે તેની પાસે ફિલ્મોની લાઈન લાગી ગયી છે.

હાઉસફુલ 4 છોડી દીધી

હાઉસફુલ 4 છોડી દીધી

હાલમાં જ ખબર આવી હતી કે દિશા પટાની સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં જોવા મળશે. તેની પાસે બેક ટુ બેક સલમાન ખાન, અક્ષય કુમાર અને રિતિક રોશનની ફિલ્મ ની ઓફર આવી છે. હવે જયારે એક તરફ સલમાન અને બીજી તરફ રિતિક રોશન હોય તો ફિલ્મ માટે સમય પણ એટલો જ લાગશે. તેના માટે દિશા એ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 છોડી દીધી છે.

હોટ અવતાર

હોટ અવતાર

પોતાની ફિલ્મની સાથે સાથે દિશા તેના હોટ અને સેક્સી લૂક માટે પણ સમાચારોમાં રહે છે. ઇવેન્ટમાં પણ તેમનો હોટ અવતાર ચર્ચામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X