#Hot દિશા પટાણી એક સમયે લાગતી હતી સાવ આવી...

અત્યારની હોટ એક્ટ્રેસ પોતાના પહેલા ફોટોશૂટમાં કંઇક આવી લાગતી હતી, જોઇને શોક થઇ જશો.

બોલિવૂડમાં એવી ઘણી સુંદરીઓ છે, જેણે પોતાની સુંદરતા અને અદાઓથી ફેન્સને પોતાના દિવાના બનાવ્યા છે. આજે તો હોટ દેખાવા માટે એક્ટ્રેસ વચ્ચે જાણે હોડ લાગી છે. આ હોડમાં આગળ નીકળવા માટે એક્ટ્રેસિસ ઝીરો ફિગર, સર્જરી જેવી અનેક રીતો અપનાવે છે. ક્યારેક તેમના મેકઓવરના વખાણ થાય છે, તો ક્યારેક તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. આજે અમે તમને એવી જ એક્ટ્રેસના જૂના ફોટોઝ બતાવીશું.

એમ.એસ.ધોની ગર્લ

એમ.એસ.ધોની ગર્લ

એમ.એસ.ધોની ગર્લ દિશા પટાણીનો આ ફિલ્મમાં ખૂબ નાનકડો રોલ હતો. પરંતુ તેની ક્યૂટનેસ અને સુંદરતા પર ફેન્સ ફિદા થઇ ગયા હતા. લોકો જ નહીં, ટાઇગર શ્રોફ પણ કદાચ દિશાના આ ક્યૂટ ફેસ પર જ ફિદા થયો છે. પરંતુ તેનો 7 વર્ષ પહેલાનો ફોટો જોઇને તમને જરા આઘાત લાગશે.

દિશા પટાણી

દિશા પટાણી

આ દિશા પટાણીના 7 વર્ષ જૂના પ્રથમ ફોટોશૂટના ફોટોઝ છે. આ જોઇને કોણ કહી શકે કે, તે ભવિષ્યમાં એક હોટ એક્ટ્રેસ તરીકે પોપ્યૂલર થશે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં દિશાના ફેસમાં ખાસું અંતર જોવા મળે છે.

કોઇ હોટ કહેવાની હિંમત ના કરી શકે

કોઇ હોટ કહેવાની હિંમત ના કરી શકે

ત્યારે આ ફોટોઝ જોઇને કોઇએ દિશાને હોટ કહેવાની હિંમત નહીં કરી હોય. આ તમામ ફોટોઝમાં તે બિલકુલ અલગ દેખાઇ રહી છે અને હોટ તો દૂર દૂર સુધી નથી લાગતી.

મણિબેનમાંથી બની દિશા પટાણી

મણિબેનમાંથી બની દિશા પટાણી

એમ.એસ.ધોનીમાં પણ દિશા ગર્લ નેક્સ્ટ ડોરના પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો કોઇ ખાસ ગ્લેમરસ રોલ નહોતો, આમ છતાં આ ફોટોઝમાં તે કઇંક અલગ જ લાગી રહી છે.

ઉત્તર પ્રદેશની છે દિશા

ઉત્તર પ્રદેશની છે દિશા

દિશા પટાણી ઉત્તર પ્રદેશની બરેલીની છે. ત્યારની દિશા અને અત્યારની દિશામાં જે પરિવર્તન જોવા મળી રહ્યું છે, તેના પરથી સ્પષ્ટ છે કે દિશાએ અહીં પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે.

સાઇન્ટિસ્ટ બનવા માંગતી હતી

સાઇન્ટિસ્ટ બનવા માંગતી હતી

દિશા આમ તો સાઇન્ટિસ્ટ બનવા માંગતી હતી, પરંતુ વર્ષ 2011માં તેણે મોડેલિંગમાં ઝંપલાવ્યા બાદ આ જ ફિલ્ડ પકડી લીધી. થોડા સમય પહેલાં તે જેકી ચેન સાથે કુંગ ફૂ યોગામાં જોવા મળી હતી.

મિસ કૉલેજ

મિસ કૉલેજ

દિશા તેના કૉલેજના દિવસોમાં મિસ કૉલેજનો ખિતાબ જીતી ચૂકી છે. તેણે લખનઉમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 2013માં તે ફેમિના મિસ ઇન્ડિયા, ઇન્દોરની ફર્સ્ટ રનર અપ રહી ચૂકી છે.

મિસ લખનઉ

મિસ લખનઉ

દિશા મિસ લખનઉ પણ રહી ચૂકી છે. દિશા તેના આ ફોટોઝમાં જેટલી સુંદર લાગી રહી છે, એના કરતા અનેકગણી સુંદર તે અત્યારે લાગે છે.

ટાઇગર અને દિશા

ટાઇગર અને દિશા

દિશાએ બોલિવૂડમાં પગ મુક્યો ત્યારથી તે અને ટાઇગર શ્રોફ એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરો આવી રહી છે. બેમાંથી કોઇએ આ રિલેશન સ્વીકાર્યું નથી, પરંતુ બંન્ને અનેકવાર પબ્લિક પ્લેસ પર સાથે સ્પોટ થયા છે.

અહીં વાંચો

અહીં વાંચો

બોલિવૂડમાં એવી પણ કેટલીક અભિનેત્રીઓ છે, જે એક્ટિંગ અને લૂકમાં પરફેક્ટ છે, બોલ્ડ પણ છે અને આમ છતાં એક પણ સોલો હિટ ફિલ્મ આપી શકી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X