For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા પટાનીની આ તસવીરો હૉશ ઉડાવી દેશે, ક્યારેક બેકલેસ તો ક્યારેક ટૉપલેસ

દિશા પટાનીની આ તસવીરો હૉશ ઉડાવી દેશે, ક્યારેક બેકલેસ તો ક્યારેક ટૉપલેસ

By Staff
|
Google Oneindia Gujarati News

દિશા પટાની વિશે ફેન્સ સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈકને કંઈક શેર કરતા રહે છે. હાલ તો દિશા પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. આ અવસર પર અમે તેની કેટલીક ખાસ તસવીરો લઈને આવ્યા છીએ. દિશા હંમેશા પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે પરિચિત છે. તમણે સૌથી પહેલા ટાઈગર શ્રોફ સાથે એક મ્યૂઝિક વીડિયો કર્યો હતો.

દિશા પોતાની બૉલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે. અગાઉ પણ તે કેટલીયવાર હૉટ તસવીરોને લઈ ચર્ચામાં રહી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર અવારનવાર બિકિની તસવીરો શેર કરતી રહે છે. તો ચલો ઈંતેજાર કર્યા વિના આ હૉટ તસવીરો જુઓ...

બહુ હૉટ

બહુ હૉટ

દિશા પોતાના અતિ હૉટ ફોટોશૂટ માટે હંમેશાથી ઓળખાય છે.

ઢગલાંધ ફેન્સ

ઢગલાંધ ફેન્સ

દિશાના બોલ્ડ અંદાજને કારણે ઈન્સ્ટાગ્રામ પર તેના ઢગલાબંધ ફેન્સ છે અને દિશા પૂરા કોન્ફિડેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે.

ફિલ્મી કરિયર

ફિલ્મી કરિયર

દિશા પટાની અત્યાર સુધી માત્ર બે ફિલ્મ- ધોની અનટોલ્ડ સ્ટોરી 2માં જોવા મળી ચૂકી છે.

આગામી ધમાકો

આગામી ધમાકો

તેણે હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ 2016માં ફિલ્મ એમએસ ધોની અનટોલ્ડ સ્ટોરીથી કર્યું હતું. હવે તે ફિલ્મ ભારતમાં સલમાન ખાન સાથે પણ જોવા મળી રહી છે.

શ્રેષ્ઠ ડાંસર

શ્રેષ્ઠ ડાંસર

દિશા શાનદાર એક્ટ્રેસ ઉપરાંત એક સારી ડાંસર પણ છે. તે અવારનવાર પોતાના ડાંસિંગ વીડિયોઝ શેર કરતી રહે છે.

લાખો દિવાના

લાખો દિવાના

દિશાની સુંદરતા અને સાદગીને કારણે કરિયરની શરૂઆતથી જ લાખો લોકો તેના દિવાના બની ગયા.

આ ફિલ્મમાં પણ જોવા મળી

આ ફિલ્મમાં પણ જોવા મળી

જણાવી દઈએ કે દિશા કેટલાક સમય પહેલા જેકી ચેન સાથે ફિલ્મ કુંગ ફૂ યોગામાં પણ જોવા મળી હતી.

સ્ટાઈલિશ

સ્ટાઈલિશ

દિશા ભલે કેટલીક ફિલ્મોમાં જ જોવા મળી હોય પરંતુ તેની સ્ટાઈલ સેન્સને કારણે બૉલીવુડમાં તેની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસમાં ગણતરી થાય છે.

આનાથી લિંકઅપ

આનાથી લિંકઅપ

વાત કરીએ દિશાની પર્નલ લાઈફની તો તે હંમેશા ટાઈગર શ્રોફ સાથે લિંકઅપની ખબરથી ચર્ચામાં રહે છે.

બહુ હૉટ છે દિશા

બહુ હૉટ છે દિશા

દિશા બહુ હૉટ છે, તે પોતાની સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા ટૉપલેસ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે. તે દરેક ફોટોશૂટમાં પોતાનો સેક્સી અંદાજ દેખાડતા નથી ચૂકતી.

સલમાન ખાન સાથે કામ

સલમાન ખાન સાથે કામ

ફિલ્મ ભારતમાં કામ કરીને ખુશ લાગી રહેલ દિશા પટાનીએ કંઈક એવું નિવેદન આપ્યું છે જે તમને ચોંકાદી શકે છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે હવે તે સલમાન ખાન સાથે કામ નહિ કરી શકે.

ઉંમરનો તફાવત

ઉંમરનો તફાવત

દિશા પટાનીને એવું લાગે છે કે સલમાન ખાન અને તેમની ઉંમર વચ્ચે ઘણો તફાવત હોવાના કારણે હવે તે તેમની સાથે કામ નહિ કરી શકે. દિશાએ ખુદ અલી અબ્બાસ ઝફરને આવું કહ્યું.

કોઈએ ન કહ્યું હૉટ

કોઈએ ન કહ્યું હૉટ

દિશા પટાનીનું કહેવું છે કે તે હૉટ છે એ વાત આજસુધી કોઈ છોકરાએ તેને નથી કહ્યું. દશા પટાની આ વાતથી પણ દુખી છે કે આજસુધી કોઈએ તેની સાથે ફ્લર્ટ નથી કર્યું.

બોલ્ડ ફોટોશૂટની આદત

બોલ્ડ ફોટોશૂટની આદત

દિશા પટાની દેખાવમાં સુંદર છે અને તેની સાથે જ તે સારી ડાંસર પણ છે. અગાઉ પણ દિશા પટાની કેટલીયવાર હૉટ અને બૉલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે.

નેશનલ ક્રશ

નેશનલ ક્રશ

પહેલી ફિલ્મ બાદ દિશાને નેશનલ ક્રશ ઘોષિત કરી દેવામાં આવીહતી. ડેબ્યૂ ફિલ્મથી જ તેના ફેન ફોલોઈંગમાં ભારે વધારો થયો છે.

હંમેશા ટ્રોલ થાય

હંમેશા ટ્રોલ થાય

દિશા પટાનીને હંમેશા ટ્રોલ કરવામાં આવે છે અને તેનું કારણ તેની હૉટ, બોલ્ડ અને સેક્સી તસવીરો છે.

દરેક વખતે ટ્રોલ થઈ જાય

દરેક વખતે ટ્રોલ થઈ જાય

લગભગ દિશાને દરેક તસવીરો પર નેગેટિવ કમેન્ટ્સ કરવામાં આવી રહી છે જ્યાં તેના કપડાં અને સ્ટાઈલને લઈ લોકો આંગળી ઉઠાવે છે. પરંતુ દિશાને ટ્રોલર્સથી કોઈ ફરક નથી પડતો.

દિશા પટાનીની તસવીરો

દિશા પટાનીની તસવીરો

દિશા પટાનીને આ સમયે શ્રેષ્ઠ ઑફર્સ મળી છે અને જલદી જ તે એક પછી એક મોટા ધમાકા કરનાર છે.

ઉર્વશી રૌતેલાએ સેક્સી ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓઉર્વશી રૌતેલાએ સેક્સી ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ

મોટા પ્રોજેક્ટ્સ

મોટા પ્રોજેક્ટ્સ

બૉલીવુડના કેટલાય પ્રજેક્ટ માટે દિશા પટાનીને અપ્રોચ કરવામાં આવી રહ્યો છે.

English summary
disha patani set fire on allover internet by her hot pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X