દિશા પટાનીએ નહાતી ફોટો શેર કરી, ખુબ જ હોટ લાગી રહી

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝને કારણે દિશા પટાની સતત ચર્ચામાં રહે છે. હાલમાં દિશા પટાની એ પૂલમાં નહાતા પોતાની ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.

દિશા પટાની અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ તે એક સર્કસ આર્ટિસ્ટ બની છે. ફિલ્મ વિશે વાત કરતા દિશાએ જણાવ્યું કે આ ફિલ્મ તેના માટે ખુબ જ ખાસ છે કારણકે ખુબ જ ઓછા લોકોને પોતાના કરિયરના શરૂઆતી દિવસમાં સલમાન ખાન સાથે કામ કરવાનો મોકો મળે છે અને તે પોતાને ખુબ જ નસીબદાર માને છે કે તેને આ ચાન્સ મળી શક્યો.

પોતાના બોલ્ડ અને બ્યુટીફૂલ અંદાઝને કારણે દિશા પટાની સતત ચર્ચામાં રહે છે. હાલમાં દિશા પટાની એ પૂલમાં નહાતા પોતાની ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. ફેન્સને તેની આ ફોટો ખુબ જ પસંદ આવી રહી છે. દિશાએ ઇન્સ્ટાગ્રામ પર પિન્ક કલરની મોનિકીનીમાં ફોટો શેર કરી છે. આ ફોટોમાં દિશા સ્વિમિંગ પૂલ કિનારે જોવા મળી રહી છે.

View this post on Instagram

🌸🐡

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટાનીના આ ફોટો પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે. હંમેશા મુજબ દિશાનો આ અંદાઝ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેને કારણે તેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: બિકીનીમાં હોશ ઉડાવી રહી છે બાબૂ છૈલ છબીલા ગર્લ સોફી ચૌધરી

દિશાએ પહેલા પણ એક ફોટો શેર કરી હતી, જેમાં તે સફેદ રંગની બિકીનીમાં જોવા મળી રહી હતી. આ ફોટોમાં તે વધારે સેક્સી અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

પોતાની ફિલ્મની સાથે સાથે દિશા તેના હોટ અને સેક્સી લૂક માટે પણ સમાચારોમાં રહે છે. ઇવેન્ટમાં પણ તેમનો હોટ અવતાર ચર્ચામાં રહે છે.

સૌથી સેક્સી ફોટોશૂટ

સૌથી સેક્સી ફોટોશૂટ

જોવામાં આવે તો આ દિશા પટાનીનું અત્યારસુધીનું સૌથી સેક્સી ફોટોશૂટ છે. જેને કારણે આ ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી. નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી. દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X