Pics : મારી સરખામણી ગાગા સાથે ન થઈ શકે : કંગના

મુંબઈ, 25 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવતની અનોખી તથા ડિફરંટ ફૅશન સ્લાઇલ્સની સરખામણી સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ગાયિકા લૅડી ગાગાની ફૅશન સ્ટાઇલ સાથે કરવામાં આવે છે, પરંતુ કંગનાનું કહેવું છે કે ગાગાની ફૅશન સ્ટાઇલ સાથે તેમની સ્ટાઇલની સરખામણી કરવી યોગ્ય નથી.

નોંધનીય છે કે પૉપ સ્ટાર લૅડી ગાગા પોતાની વિચિત્ર ફૅશન અને ડ્રેસ સ્ટાઇલ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે, તો કંગના રાણાવત પણ બૉલીવુડના વિવિધ ઈવેંટ્સ દરમિયાન અનોખી ફૅશન સ્લાઇલમાં નજરે પડતા હોય છે. તાજેતરમાં જ તેઓ મેટ્રો મોટર્સ ઑટો હંગર એચએમ મેહતા ટ્રૉફી 2013 અંગેના ઈવેંટમાં પણ કંગના ડિફરંટ હૅર સ્ટાઇલ સાથે નજરે પડ્યાં. ઉપરાંત બ્લેન્ડર્સ પ્રાઇડ ફૅશન વીક દરમિયાન પણ કંગના વિચિત્ર લુક્સમાં દેખાયા હતાં.

26 વર્ષીય કંગના રાણાવતે જણાવ્યું - લોકો સરખામણી કરતા રહે છે. મને નથી લાગતું કે મારી સરખામણી લૅડી ગાગા સાથે કરવી જોઇએ, કારણ કે હું એક અભિનેત્રી છું અને તેઓ પૉપ સ્ટાર છે, પરંતુ ફૅશનની વાત કરીએ, તો આજે દરેક મહિલા ખૂબ જ જાગૃત અને સશક્ત છે. માઇલી સાયરસ હોય કે લૅડી ગાગા હોય, પોતાની ફૅશન સ્લાઇટ સાથે નવા-નવા પ્રયોગો સૌ કરી રહ્યાં છે. મને લાગે છે કે ભારતમાં પણ કપડા, મેક-અપ તથા સ્ટાઇલમાં નવાપણુ લાવી મહિલાઓને સશક્ત દાખવવાની જરૂર છે.

કંગના રાણાવત તાજેતરમાં ક્રિશ 3 ફિલ્મમાં સુપર વુમનના રોલમાં નજરે પડ્યા હતાં, તો રજ્જો ફિલ્મે પણ સમીક્ષકોના વખાણ મેળવ્યાં છે. તેમની આગામી ફિલ્મોમાં ક્વીન અને રિવૉલ્વર રાણીનો સમાવેશ થાય છે.

આવો આપને તસવીરોમાં બતાવીએ કંગનાની ડિફરંટ ફૅશન સ્ટાઇલ્સ :

વિચિત્ર ફૅશન સ્ટાઇલ

વિચિત્ર ફૅશન સ્ટાઇલ

કંગના રાણાવત તાજેતરમાં જ વિચિત્ર હૅર સ્ટાઇલ સાથે એક ઈવેંટમાં નજરે પડ્યાં.

સરખામણી અયોગ્ય

સરખામણી અયોગ્ય

આ પ્રસંગે કંગનાએ જણાવ્યું કે તેમની સરખામણી લૅડી ગાગા સાથે કરવી યોગ્ય નથી. કંગનાની ડિફરંટ ફૅશન સ્ટાઇલ જોવા આગળ સ્લાઇડર ફેરવતા જાઓ.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X