દોસ્તાના 2માં અભિ-જ્હૉન સાથે કૅટરીના ઇન, પ્રિયંકા આઉટ
મુંબઈ, 15 ઑક્ટોબર : લાંબા વખતથી દોસ્તાના 2 ફિલ્મ અંગે ચર્ચા હતી કે કરણ જૌહર તેનું શૂટિંગ વહેલામાં વહેલી તકે શરૂ કરવા જઈ રહ્યાં છે. હવે ઇંતેજાર પૂરો થયો છે. કરણ જૌહર આ ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ કરી દેશે. કહેવાતુ હતું કે પ્રિયંકા ચોપરા જ દોસ્તાનાની સિક્વલમાં પણ હશે, પરંતુ હવે પ્રિયંકા આઉટ થઈ ગયા છે અને કૅટરીના કૈફ દોસ્તાના 2માં નજરે પડનાર છે.

નોંધનીય છે કે વર્ષ 2008માં આવેલી દોસ્તાના ફિલ્મ સમગૈંલિક સંબંધોની ફની તથા લવિંગ વાર્તા હતી. ફિલ્મ તો હિટ હતી. હવે જોઇએ દોસ્તાના 2 ફિલ્મ કઈ કમાલ કરે છે.












Click it and Unblock the Notifications
