2019ની સૌથી અશ્લીલ વેબ સિરીઝ ગંદી બાત 2 ઈન્ટરનેટ પર લીક

2019ની સૌથી અશ્લીલ વેબ સિરીઝ ગંદી બાત 2 ઈન્ટરનેટ પર લીક

તમિલરૉકર્સ નામની પાઈરેસી વેબસાઈટ હાલના દિવસોમાં ભારે ચર્ચામાં છે. તમિલ રૉકર્સ એક ગેરકાયદેસર વેબસાઈટ છે જે ભારતીય ફિલ્મો સાથે જોડાયેલ પાઈરેટેડ કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવે છે. આ વેબસાઈટ મોટાભાગે તમિલ ભાષામાં કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવી રહી છે. પરંતુ પાછલા કેટલાક સમયથી હિન્દી ફિલ્મો પણ તેનો શિકાર થઈ ચૂકી છે. 2.0, કેજીએફ અને ઝીરો બાદ તાજેતરમાં જ આ વેબસાઈટ પર સિમ્બાને રિલીઝ બાદ જ લિક કરી દેવામાં આવી હતી.

2019ની સૌથી અશ્લીલ વેબ સિરીઝ

2019ની સૌથી અશ્લીલ વેબ સિરીઝ

આ સિલસિલો માત્ર ફિલ્મો સુધી જ સિમિત નથી. ગત કેટલાક દિવસોમાં નેટફ્લિક્સની મોગલી અને સેક્રેડ ગેમ્સની એચડી પ્રિન્ટને પણ લીક કરી દેવામાં આવી છે. હવે વર્ષની શરૂઆત અલ્ટ બાલાજી અને એકતા કપૂરની ચર્ચિત વેબ સિરીઝ ગંદી બાત સિઝન 2ને આ વેબ સાઈટ પર પૂરી રીતે લીક કરી દેવામાં આવી છે. પોતાના બોલ્ડ અને સેક્સી કન્ટેન્ટ અને સીનને કારણે આ સીરિઝ હાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ આ સિરીઝના કેટલાક સિન પણ લીક થઈ ગયા હતા. 7 જાન્યુઆરીએ આ સિરીઝ રિલીઝ થઈ ચૂકી છે.

ગંદી બાત 2 ઈન્ટરનેટ પર લીક

ગંદી બાત 2 ઈન્ટરનેટ પર લીક

પરંતુ લીક બાદ આનું નુકસાન અલ્ટ બાલાજીને થઈ શકે છે. આ સીરીઝમાં નાના શહેરમાં મોટા મુદ્દાથી પીડાતી ચાર મહિલાઓની કહાની દેખાડવામાં આવી છે. જે સેક્સની આજુ-બાજુમાં ફરતી જોવા મળે છે. અત્યારે અહીં જુઓ 2018ની એવી 7 વેબ સિરીઝ જેને પૂરી રીતે એડલ્ટ નામ આપવામાં આવ્યા છે.

ગંદી બાત

ગંદી બાત

ગંદી બાત એકતા કપૂરની વેબ સિરીઝ છે. ગંદી બાત 2 પહેલા 2018માં એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાત પણ રિલીઝ થઈ છે. જેમાં સમાજમાં થઈ રહેલ તેવી ગંદી વાતો દેખાડવામાં આવી છે જેના વિશે કોઈ વાત કરવા પણ નહિ ઈચ્છે.

લસ્ટ સ્ટોરીઝ

લસ્ટ સ્ટોરીઝ

લસ્ટ સ્ટોરીઝમાં એકસાથે કેટલીય સ્ટોરી ચાલતી જોવા મળશે. આ વેબ સિરીઝમાં સેક્સને લઈ ચાલી રહેલ સ્ટીરિયો ટાઈપને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

રાગિની એમએમએસ રિટર્ન્સ

રાગિની એમએમએસ રિટર્ન્સ

રાગિની એમએમએસ રિટર્ન્સમાં બોલ્ડ સીન્સ જોઈ ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો. આ વેબ સિરીઝમાં કરિશ્માએ બોલ્ડનેસની તમામ હદ પાર કરી હતી.

ટ્વિસ્ટેડ 2

ટ્વિસ્ટેડ 2

નિયા શર્મા ટ્વિસ્ટેડમાં પોતાની કો સ્ટારને કિસ કરતી જોવા મળશે. જ્યારે ટ્વિસ્ટેડ 2માં પણ તેમણે કેટલાય બોલ્ડ સીન આપ્યા.

માયા 2

માયા 2

માયામાં પણ લીના જુમાની અને પ્રિયાલ ગોર એકબીજા સાથે રોમેન્સ કરતી જોવા મળી રહી છે. બંને વચ્ચે લેસ્બિયન રોમાન્સ દેખાડવામાં આવ્યો છે. આના પર જ કહાની છે.

દેવ ડીડી

દેવ ડીડી

દેવ ડીડી અત્યાર સુધી તો દેવદાસ બસ મરદ જ બન્યા કરતા હોય છે પરંતુ આ વેબ સિરીઝ દ્વારા એકતા કપૂરે મહિલા દેવદાસને દેખાડી છે જે ભારે બોલ્ડ છે.

માયા

માયા

માચામાં શમા સિકંદર તમામ હદ પાર કરતી જોવા મળી છે. શમા સિકંદરે પોતાની ટીવી સંસ્કારી ઈમેજને આ વેબ સિરીઝમાં પૂરી રીતે તોડી નાખી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X