બીચ પર ઓપન શર્ટમાં મસ્તી કરતી જોવા મળી એલી અવરાવ, જુઓ ગ્લેમરસ ફોટો!
એલી અવરામ ફરી એકવાર તેના બોલ્ડ ફોટા સાથે ઇન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળી છે. એલીને બીચ પર શાનદાર સ્ટાઈલમાં મસ્તી કરતી જોઈને કોઈનું પણ દિલ ધડકશે.
એલી અવરામ ફરી એકવાર તેના બોલ્ડ ફોટા સાથે ઇન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળી છે. એલીને બીચ પર શાનદાર સ્ટાઈલમાં મસ્તી કરતી જોઈને કોઈનું પણ દિલ ધડકશે.

એલી અવરામનો બોલ્ડ અવતાર
એલી અવરામ એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જે ખૂબ જ બોલ્ડ અને ક્યૂટ છે. તેના લેટેસ્ટ ફોટોઝમાં પણ તે શાનદાર અંદાજમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.

એલીએ બીચ પર પોઝ આપ્યા
એલી તેના જીવનનો મુક્તપણે આનંદ માણે છે. તે ખૂબ જ ફન લવિંગ છે. ફોટામાં રિયલ એલી જોઈ શકાય છે.

ઓપન શર્ટમાં ગ્લેમરસ લાગી રહી છે
તસવીરોમાં એલી બીચ પર એકથી વધુ પોઝ આપતી જોવા મળે છે. એલીએ ખુલ્લા સફેદ શર્ટમાં પોઝ આપી ફેન્સને ઘાયલ કર્યા છે.

ફોટો સાથે કેપ્શન પણ લખ્યુ
તસવીરો સાથે એલીએ લખ્યું કે, 'સફેદ શર્ટ પહેરો અને બીચ પર ડાન્સ કરો. તમે ફ્રી ફીલ કરશો.'

એલીના ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે
હંમેશની જેમ એલીની આ સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને 'એન્જલ' કહીને બોલાવતા જોવા મળે છે.

હાલ જ એલીનું સોંગ રિલિઝ થયુ છે
એલીએ ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને પણ જાણ કરી છે કે તેનું 'હર ફન મૌલા' ગીત રિલીઝ થઈ ગયું છે. આ અંગે તે ખૂબ જ ઉત્સાહિત છે.
એલીએ ગુડબાયમાં અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ છે
એલીએ અમિતાભ બચ્ચન સાથેનો આ ફોટો પણ શેર કર્યો છે. બંનેને ફિલ્મ 'ગુડબાય'માં સાથે કામ કરવાની તક મળી છે. તેમાં રશ્મિકા મંદન્ના પણ છે.

એલી અવરામ મૂળ સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી છે
એલી અવરામ મૂળ સ્વીડિશ-ગ્રીક અભિનેત્રી છે, જેણે બોલિવૂડમાં પણ ખાસ સ્થાન બનાવ્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત અહીં ફિલ્મ 'મિકી વાયરસ'થી કરી હતી.












Click it and Unblock the Notifications
