એશાના લેટેસ્ટ હોટ વીડિયોએ સૌને આશ્ચર્યમાં મુક્યા, જુઓ તસવીરો

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે એક્ટ્રેસ એશા ગુપ્તાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક સુપરહોટ વીડિયો શેર કર્યો હતો, જે ઇન્ટરનેટ પર ખાસો વાયરલ થયો હતો. ત્યાર બાદ બુધવારે તેણે એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તે સાવ નજીવા કપડામાં નજરે પડે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એ પહેલાં એશાએ કરાવોલ હોટ ફોટો શૂટ પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું.

એશા ગુપ્તાનો નવો વીડિયો

એશા ગુપ્તાનો નવો વીડિયો

એશા ગુપ્તાએ આ નવો વીડિયો પોસ્ટ કરતાં, સાથે કેપ્શન લખ્યું છે, Coming Soon. આ વીડિયો પોસ્ટ થયાના ગણતારીના કલાકોમાં જ ખૂબ વાયરલ થઇ ગયો હતો. હવે ફેન્સ એ જાણવા માટે અધીરા છે કે, આ વીડિયો શૂટ એશાએ શેના માટે કરાવ્યું હશે?

લેટેસ્ટ ફોટો શૂટ

લેટેસ્ટ ફોટો શૂટ

પોતાના રિસન્ટ ફોટો શૂટ અને વીડિયો શૂટમાં એશા અત્યંત બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. પોતાના નવા વીડિયોમાં પણ તે ટોપલેસ જોવા મળે છે. એ પહેલાં તેણે કરાવેલ ફોટો શૂટની આ સુપરહોટ તસવીરો પણ ખૂબ વાયરલ થઇ હતી.

દેશી એન્જેલિના જોલી

દેશી એન્જેલિના જોલી

એના આ ફોટો અને વીડિયો શૂટ બાદ સોશિયલ મીડિયા પર લોકો તેને દેશી એન્જેલિના જોલી કહી રહ્યાં છે. એશા ગુપ્તા ફેન્સ દ્વારા આપવામાં આવેલ આ નામને સાર્થક પણ કરી રહી છે. તેના ઇનસ્ટાગ્રામ પેજ પર આવી ઘણી તસવીરો છે, પરંતુ તેનો નવો વીડિયો જોઇને તો સૌ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા છે.

તસવીરોને કારણે રહી ચર્ચામાં

તસવીરોને કારણે રહી ચર્ચામાં

પોતાની અનેક હોટ તસવીરોને કારણે તે આ પહેલાં પણ સમાચારોમાં ચમકી ચૂકી છે. જો કે, હજુ સુધી તેને બોલિવૂડની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સ્કિલ દેખાડવાનો ચાન્સ નથી મળ્યો. તેની આગામી ફિલ્મ છે 'બાદશાહો'.

અજય દેવગણ અને ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ

અજય દેવગણ અને ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ

'બાદશાહો'માં તેની સાથે અજય દેવગણ અને ઇમરાન હાશ્મી પણ છે. આશા રાખીએ કે, આ ફિલ્મ તેને બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં મદદ કરે. આ પહેલાં તેનું નોંધપાત્ર કામ હતું, અક્ષય કુમારની ફિલ્મ 'રૂસ્તમ'માં.

નેગેટિવ પાત્ર

નેગેટિવ પાત્ર

આ ફિલ્મમાં તે નેગેટિવ રોલ ભજવતી જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. જો કે, ત્યાર બાદ આવેલ ફિલ્મ 'કમાન્ડો 2' ખાસ ચાલી નહોતી. નોંધનીય છે કે, એશાએ ફિલ્મ 'જન્નત 2'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને આ માટે તેને બેસ્ટ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો.

અપકમિંગ ફિલ્મો

અપકમિંગ ફિલ્મો

એશાના હાથમાં હાલ ઘણી સારી સારી ફિલ્મો છે. 'બાદશાહો' સિવાય તે 'હેરા ફેરી 3' અને 'આંખે 2'માં પણ જોવા મળનાર છે. આ સિવાય એક તમિલ અને એક તેલુગૂ ફિલ્મ પણ કરી રહી છે.

English summary
Esha Gupta breaks internet with her new Instagram video, see pictures.
Please Wait while comments are loading...