પોતાના જન્મ દિવસ પર ઇશા ગુપ્તાએ શેર કરી બોલ્ડ તસ્વિરો, ઇન્ટરનેટ પર લગાવી આગ
ઇશા ગુપ્તા બોલિવૂડની એક હોટ અને સેક્સી અભિનેત્રીઓમાંની એક છે અને આજે તે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે.
ઇશા ગુપ્તા બોલિવૂડની એક હોટ અને સેક્સી અભિનેત્રીઓમાંની એક છે અને આજે તે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. ઇશા ગુપ્તા આજે તેનો 34 મો જન્મદિવસ ઉજવી રહી છે અને આ પ્રસંગે તેની કેટલીક સેક્સી અને બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તમને જણાવી દઇએ કે ઇશા ગુપ્તાએ કેટલીક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, જેના માટે તેની ખૂબ પ્રશંસા થઈ હતી. ઘણી વાર તે તેના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે.

હોટ તસ્વિરો
ઇશા ગુપ્તાની આ તસ્વિર ખૂબ વાયરલ થઈ રહી છે. તેણે ગણી વાર આવી તસ્વિરો પોસ્ટ કરી છે.

બોલ્ડ અભિનેત્રી
ઇશા ગુપ્તાનું નામ બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંનું એક છે.

હોટ અંદાજ
પોતાના હોટ અંદાજથી ઇશા લોકોને પોતાના દીવાના બનાવી દે છે.

સ્ટાઇલિશ અભિનેત્રી
ઈશા ગુપ્તાને ઇન્ડસ્ટ્રીની સ્ટાઇલિશ અભિનેત્રી પણ કહેવામાં આવે છે. તેને અંદાજ એકદમ અલગ છે.

સેક્સી તસ્વિરો
જ્યારે પણ તેની સેક્સી તસ્વિરો ઇન્ટરનેટ પર આવે છે ત્યારે છવાઇ જાય છે.

ચાહકોને ગમે છે ઇશાની તસ્વિરો
ચાહકોને તેમની બોલ્ડ તસ્વિરો ખૂબ ગમતી હોય છે અને તેથી જ તે આવી તસ્વિરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના

Click it and Unblock the Notifications