38માં દિવસે પણ પઠાણની ધમાકેદાર કમાણી, બાહુબલીનો રેકોર્ડ તોડ્યો
ગુરુવારે હિન્દી વર્ઝને 70 લાખની કમાણી કરી છે હતી. શુક્રવારે ફિલ્મે 1 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. બીજી તરફ બાહુબલી 2 ની ફેઝ 1 રિલીઝની કમાણીને પણ પાછળ છોડી દીધી છે.
નવી દિલ્હી : ભારે વિવાદો બાદ સિનેમાઘરોમાં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. 38માં દિવસે પઠાણે બાહુબલીને પાછળ છોડીને સૌથી વધુ કમાણીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો, ગુરુવારે હિન્દી વર્ઝને 70 લાખની કમાણી કરી છે હતી. શુક્રવારે ફિલ્મે 1 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું. બીજી તરફ બાહુબલી 2 ની ફેઝ 1 રિલીઝની કમાણીને પણ પાછળ છોડી દીધી છે.
પઠાણ સામે બોલિવૂડની એક પણ ફિલ્મ ટકી શકી નથી. રિલીઝના એક મહિના પછી પણ ફિલ્મનું કલેક્શન ચાલુ છે. હિન્દી વર્ઝનથી ફિલ્મની કમાણી 38 દિવસમાં 506.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કાર્તિક આર્યનની શહેજાદા પઠાણની સામે ન ટકી શકી. આ સિવાય અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની સેલ્ફી પણ ફ્લોપ સાબિત થઈ છે.
પઠાણના વર્લ્ડ વાઈલ્ડ કલેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ફિલ્મ અત્યાર સુધીમાં 1028 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. પઠાણે 38 દિવસમાં વિદેશમાં 386.80 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણનો ક્રેઝ હજુ પણ જોવા મળી રહ્યો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
