સલમાન ખાન ફેને કેટરિના કૈફ સાથે ગેરવર્તણૂક કરી, વીડિયો વાયરલ

કેટરિના કૈફ હાલમાં તેની દ-બેંગ ટૂર માટે ચર્ચામાં છે. તેમની સાથે બીજા પણ ઘણા સુપરસ્ટાર હાજર છે. આપણે જણાવી દઈએ કે આ ટૂરમાં સલમાન ખાન અને જેકલીન પણ છે.

કેટરિના કૈફ હાલમાં તેની દ-બેંગ ટૂર માટે ચર્ચામાં છે. તેમની સાથે બીજા પણ ઘણા સુપરસ્ટાર હાજર છે. આપણે જણાવી દઈએ કે આ ટૂરમાં સલમાન ખાન અને જેકલીન પણ છે. હાલમાં જ કેનેડામાં કંઈક એવી થયું જેને કારણે કેટરિના કૈફને ગુસ્સો આવી ગયો. આપણે જણાવી દઈએ કે કેટરિના કૈફ શૉ કરીને પાછી ફરી રહી હતી અને ખુબ જ થાકી પણ ગયી હતી. ફેન્સ જયારે કેટરિના કૈફ સાથે સેલ્ફી લેવા માટે કહેવા લાગ્યા ત્યારે તેને કહ્યું કે તે ખુબ જ થાકી ગયી છે અને રેસ્ટ કરવા માંગે છે.

Katrina kaif

ત્યારપછી ભીડમાં હાજર ફેન્સ તેને ચીડવવા લાગ્યા અને તેમને કેટરિના કૈફ સાથે ગેરવર્તણૂક પણ કરી. ફેન્સ જોર જોરથી ચીસો પડી રહ્યા હતા કે તેઓ તેની સાથે ફોટો લેવા નથી માંગતા. તેઓ ફક્ત સલમાન ખાન માટે જ આવ્યા છે.

આટલું સાંભળતા જ કેટરીના કૈફને સારું લાગ્યું નહીં અને તે ફેન્સ સાથે વિવાદ કરવા લાગી. તેમ છતાં પણ ત્યાં હાજર કેટલાક લોકોએ કેટરીના કૈફ સાથે ફોટો ખેંચાવી.

આ આખી ઘટના એક ફેન્સ ઘ્વારા વીડિયોમાં કેદ કરી લેવામાં આવી. હવે આ વીડિયો સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. કેટરિના કૈફ પહેલી એવી સ્ટાર નથી જેની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ ઘણીવાર એવું જોવા માંડ્યું છે જેમાં ફેન્સ સ્ટારનો મજાક બનાવે છે અથવા તેમની સાથે ગેરવર્તણૂક કરે છે.

હાલમાં જ કેટરિના કૈફ સલમાન ખાન સાથે ટાઈગર ઝિંદા હૈ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેના અભિનયના વખાણ પણ થયા હતા. હાલમાં કેટરિના કૈફ તેની આવનારી ફિલ્મ ઠગ ઓફ હિન્દુસ્તાન માટે ચર્ચામાં છે, જેમાં તેની સાથે આમિર ખાન અને અમિતાભ બચ્ચન જોવા મળશે.

અહીં વીડિયોમાં જુઓ કે કઈ રીતે કેટરિના કૈફ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X