Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હોતા હૈ હોતા હૈ... આજેય કમસિન છે પ્રેમની સુમન!

મુબઈ, 12 મે : દોસ્તી મેં નો સૉરી, નો થૅંક્સ... હોતા હૈ હોતા હૈ... આ સંવાદો તો યાદ હશે આપને? નાજુક-નમણી એક નાર કે જે પોતાના પ્રેમી સાથે અટખેલીઓ કરતાં કંઇક આવા જ ડાયલૉગ બોલે છે.

મગજ ઉપર વધુ ભાર દેવાની જરૂર નથી ભાઈ... જો યાદ ન આવ્યું હોય તો અમે બતાવી દઇએ. અમે વાત કરી રહ્યાં છીએ પ્રેમ અને સુમનની. મૈંને પ્યાર કિયા ફિલ્મની આ જોડીને આજે પણ અનેક પ્રેમી યુગલો યાદ કરે છે અને તેમના નામના સોગંધો લે છે. પ્રેમ એટલે સલમાન ખાન તો આજે બૉલીવુડના દબંગ બની ગયા છે, પરંતુ તેની પ્રેમિકા સુમન એટલે કે ભાગ્યશ્રીને આજે નવી પેઢી કદાચ ઓળખતી પણ નહીં હોય.

મૈંને પ્યાર કિયા ફિલ્મની ભાગ્યશ્રી આજે ભલે બૉલીવુડ ફિલ્મોમાં સક્રિય નથી, પરંતુ તેમની કમસિન અને નાજુક-નમણી અદાઓ આજે પણ એવીને એવી જ છે. તાજેતરમાં જ ભાગ્યશ્રી એક ઇવેંટમાં દેખાયાં અને તેમને અને તેમના સૌંદર્યને જોઈને ફરી એક વાર મૈંને પ્યાર કિયાની સુમન અનાયાસે યાદ આવી ગઈ.

મોકો હતો ફેવીકૉલ તરફથી ગઈકાલે યોજાયેલ 9મો વાર્ષિક કૅરિંગ વિથ સ્ટાઇલ ફૅશન શો કે જ્યાં બૉલીવુડ અને ફૅશન જગતની અનેક હસ્તીઓ એકત્ર થઈ હતી. આ ફૅશન શોમાં ભાગ્યશ્રીએ પણ રૅમ્પ વૉક કર્યુ હતું. કૅંસર પેશંટ્સ એડ એસોશિએશનના સહકારથી મુંબઈની નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા ખાતે યોજાયેલ આ ફૅશન શોમાં વિવેક ઓબેરૉય, અદિતી રાવ હૈદરી, નીતૂ ચંદ્રા, શાઇના એનસી, રણબીર કપૂર અને ગૌહર ખાન જેવી સેલિબ્રિટીઓ પણ હાજર રહી હતી.

ચાલો જોઇએ ફેવીકૉલ કૅરિંગ વિથ સ્ટાઇલ ફૅશન શોની તસવીરી ઝલક :

અદિતી રાવ હૈદરી

અદિતી રાવ હૈદરી

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં અદિતી રાવ હૈદરી.

આકૃતિ કક્કડ

આકૃતિ કક્કડ

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં આકૃતિ કક્કડ.

ભાગ્યશ્રી

ભાગ્યશ્રી

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં ભાગ્યશ્રી.

ભાગ્યશ્રી

ભાગ્યશ્રી

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં ભાગ્યશ્રી.

ભાવના પાણિ

ભાવના પાણિ

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં ભાવના પાણિ.

ધ્યાન-સાયરસ

ધ્યાન-સાયરસ

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં ધ્યાન સમીર અને સાયરસ ભરૂચા.

દિવ્યા ખોસલા કુમાર

દિવ્યા ખોસલા કુમાર

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં દિવ્યા ખોસલા કુમાર.

ગૌહર ખાન

ગૌહર ખાન

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં ગૌહર ખાન.

ગૌહર ખાન

ગૌહર ખાન

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં ગૌહર ખાન.

મનીષ-રોહિત

મનીષ-રોહિત

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં મનીષ પૉલ અને રોહિત રૉય.

તારા શર્મા

તારા શર્મા

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં તારા શર્મા.

નીતૂ ચન્દ્રા

નીતૂ ચન્દ્રા

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં નીતૂ ચન્દ્રા.

રણબીર-અદિતી

રણબીર-અદિતી

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં રણબીર કપૂર અને અદિતી રાવ હૈદરી.

રણબીર-અદિતી

રણબીર-અદિતી

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં રણબીર કપૂર અને અદિતી રાવ હૈદરી.

ટેરેંસ લેવિસ

ટેરેંસ લેવિસ

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં ટેરેંસ લેવિસ.

વિદ્યા માલવડે

વિદ્યા માલવડે

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં વિદ્યા માલવડે.

વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરૉય

ફેવીકૉલ કૅરિંગ વિથ ફૅશન શોમાં વિવેક ઓબેરૉય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X