દબંગ 3નું શૂટિંગ શરૂ, સેટ પરથી સલમાન ખાનની પહેલી તસવીર આવી સામે

દબંગ 3નું શૂટિંગ શરૂ, સલમાન ખાનની પહેલી તસવીર આવી સામે

પ્રભુદેવાના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મના પહેલા શેડ્યૂલની શૂટિંગ ઈન્દોરમાં થઈ રહી છે. ફિલ્મના સેટથી સલમાન ખાને એક તસવીર શેર કરી છે, જ્યાં તેઓ ચુલબુલ પાંડે સ્ટાઈલમાં પાછળ ચશ્મા ટાંગેલા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ દબંગ 3 આ વર્ષે એટલે કે 2019 ડિસેમ્બરમાં રિલીઝ થઈ જશે.

સુપરહિટ ફિલ્મ

સુપરહિટ ફિલ્મ

પ્રભુદેવા અને સલમાન ખાનની જોડીએ અગાઉ વોન્ટેડ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. પ્રભુદેવાની પણ પોતાની એક સ્ટાઈલ છે. આ હિસાબે અપેક્ષા કરું છું કે આ દબંગમાં પાછલી બે ફિલ્મથી કંઈક અલગ જોવા મળશે.

શૂટિંગ શરૂ થયું

શૂટિંગ શરૂ થયું

હજુ ફિલ્મની સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટને લઈ કોઈ ખુલાસો નથી થયો. પરંતુ હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે દબંગ 3 ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે છે. કોઈ શક નથી કે ફેન્સને આ ફિલ્મનો ભારે ઈંતેજાર છે.

શેર કરી તસવીર

શેર કરી તસવીર

જણાવી દઈએ કે વર્ષ 2010માં આવેલ ફિલ્મ દબંગ સુપરહિટ રહી હતી. અભિનય કાશ્યપના નિર્દેશનમાં બની આ ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. ખાસ કરીને સલમાન ખાનના કેરેક્ટર ચુલબુલ પાંડે બહુ પોપ્યુલર રહ્યો હતો. જે બાદ તેને એક મોટી ફ્રેન્ચાઈઝીનું રૂપ આપી દેવામાં આવ્યું. 2012માં આવેલ દબંગ 2 પણ સુપરહિટ રહી હતી, જેનું નિર્દેશન ખુદ અરબાઝ ખાને કર્યું હતું. પરંતુ હવે દબંગ 3ના નિર્દેશનની જવાબદારી પ્રભુદેવાના હાથોમાં આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X