First look: ઋત્વિક-સોનમની રોમેન્ટીક જોડી માટે થઈ જાઓ તૈયાર
બોલીવુડ: ઋત્વિક રોશન અને સોનમ કપૂર, જી હા, આ રોમેન્ટીક જોડી એક રોમેન્ટીક ગીતમાં સાથે જોવા મળશે. વર્ષ 1990માં આશિકી ફિલ્મનું સુપર રોમેન્ટીક ગીત "ધીરે ધીરે સે મેરી જિંદગીમે આના" તમને યાદ જ હશે. વેલ તમારી જૂની યાદોને નવા અંદાજમાં રજૂ કરવા માટે ઋત્વિક રોશન અને સોનમ કપૂર આ ગીત પર રોમાન્સ કરતા નજરે પડશે...
ટી સિરીઝ આ ફિલ્મના 25 વર્ષ પૂરા કરવાની ખુશીમાં આ નવો અંદાજ લઈને આવી રહ્યું છે. ગીતને નવો ટચ આપ્યો છે, યો યો..હની સિંહે અને શુટીંગ થઈ રહ્યું છે તુર્કીમાં......
તો આવો જોઈએ ગીતનો ફર્સ્ટ લુક અને શુટીંગની કેટલીક તસવીર....

ફર્સ્ટ લુક
ઋત્વિક રોશન અને સોનમ કપૂરના રોમેન્ટીક ગીતનું ફર્સ્ટ લુક.....

ઋત્વિક રોશન-સોનમ
સૌથી મહત્વની વાત તો એ છે કે આ જોડીએ એક પણ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું. પરંતુ આ રોમેન્ટીક ગીતમાં તેઓ સાથે નજરે પડશે.

રોમેન્ટીક ટ્રેક
વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ આશિકીનું ગીત...."ધીરે ધીરે સે મેરી જિંદગીમે આના" છે. જેને ગાયક હની સિંહે નવી ફ્લેવર આપી છે.

ટી સિરીઝની રજૂઆત
ટી સિરીઝે આશિકી ફિલ્મના 25 વર્ષ પૂરા થવા પર આ નવો પ્રયોગ કર્યો છે. ભૂષણ કુમાર આ પ્રયોગ દ્વારા પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે.

પહેલી વાર સાથે
આ ગીતમાં પહેલી વાર ઋત્વિક રોશન અને સોનમ કપૂરને સાથે જોઈ શકાશે.

ઋત્વિક રોશન
આ ગીતનું શુટીંગ તુર્કીના સુંદર લોકેશન્સ પર થઈ રહ્યું છે.

હની સિંહ
આ ગીતને નવો ટચ યો યો હની સિંહે આપ્યો છે. જે તેમના ચાહકો માટે એક નવી ભેટ હશે

સોનમ કપૂર
હંમેશાની જેમ આ ગીતમાં પણ સોનમ પોતાના મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે. જો કે ગીતમાં તે ઘણી જ રોમેન્ટીક જોવા મળશે.

મસ્તી કરી લો
આ કુલ અંદાજ જોઈને જ કહી શકાય કે સોનમે તુર્કીમાં કેટલી મસ્તી કરી છે.

રોમેન્ટીક ગીત
ઋત્વિક રોશન અને સોનમ કપૂરના આ ગીતના શુટીંગ દરમ્યાનની એક ઝલક.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
