એશિયા પૅસિફિક સ્ક્રીન ઍવૉર્ડ્સની રેસમાં ચાર ભારતીય ફિલ્મો

બ્રિસ્બેન, 12 નવેમ્બર : ચાર ભારતીય ફિલ્મો ગોપી ગવૈયા બાઘા બજયા, મૉનસૂન શૂટઆઉટ, ધ લંચબૉક્સ તથા મેંસ્ટ્રુઅલ મૅનની સાતમા એશિયા પૅસિફિક સ્ક્રીન ઍવૉર્ડ્સની વિવિધ શ્રેણીઓમાં સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે.

thelunchbox
એપીએસએ એટલે કે અપ્સાની રેસમાં નામિત ફિલ્મોના નામોની જાહેરાત મંગળવારે અહીં લૉર્ડ મેયર ગ્રૅહમ ક્વિર્કે કરી. ફિલ્મ નિર્માતા રીતેશ બત્રાની ધ લંચબૉક્સની પસંદગી સર્વશ્રેષ્ઠ સ્ક્રિપ્ટની શ્રેણીમાં કરવામાં આવી છે. તેવી જ રીતે ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી-ઇન્ડિયા નિર્મિત ગોપી ગવૈયા બાઘા બજૈયાની પસંદગી સર્વશ્રેષ્ઠ એનિમેટેડ ફિલ્મની શ્રેણીમાં કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ રાજીવ રવિની મૉનસૂન શૂટઆઉટ બેસ્ટ સિનેમેટોગ્રાફી શ્રેણી તથા અમિત વીરમાણી અને સીયા કુઈ લુઆનની મેંસ્ટ્રુઅલ મૅનની પસંદગી સર્વશ્રેષ્ઠ વૃત્તચિત્રની શ્રેણીમાં કરવામાં આવી છે. આ વખતે એશિયા પૅસિફિક સ્ક્રીન ઍવૉર્ડ્સ એટલે કે અપ્સામાં પ્રથમ વાર બાંગલાદેશ, જૉર્ડન તથા સાઉદી અરબની ફિલ્મો પણ નૉમિનેટ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X