બોલિવુડ સ્ટાર્સ બાપ્પાને લાવ્યા ઘરે, અલગ અંદાજમાં મનાવી ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થીની શરૂઆત દેશભરમાં ધૂમધામથી થઈ ચૂકી છે. બોલિવુડ સ્ટાર્સે પણ ફેન્સને ગણેશોત્સવની શુભકામનાઓ આપી છે.
ગણેશ ચતુર્થીની શરૂઆત દેશભરમાં ધૂમધામથી થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. વળી બોલિવુડ સ્ટાર્સે પણ ફેન્સને ગણેશોત્સવની શુભકામનાઓ આપી છે. બોલિવુડમાં ગણેશ ચતુર્થીનું ઘણુ મહત્વ છે અને ઘણા સ્ટાર્સ બાપ્પાને પોતાના ઘરે લાવે છે. જુઓ તમારા ફેવરિટ એક્ટર્સ કેવી રીતે મનાવી રહ્યા છે ગણેશ ચતુર્થી -

પૌત્ર સાથે જિતેન્દ્રએ કરી પૂજા
અભિનેતા જિતેન્દ્ર પોતાના ઘરે બાપ્પાને લઈને આવ્યા. પુત્ર તુષાર કપૂર અને પૌત્ર લક્ષ્યએ મળીને સાથે પૂજા કરી.

અનુષ્કા-વરુણના ગણપતિ
અનુષ્કા-વરુણના ગણપતિ ખાસ અનુષ્કા શર્મા અને વરુણ ધવનના ગણપતિ સૌથી ખાસ હતા. તેમના ગણપતિ ખાસ દોરીથી બનાવવામાં આવ્યા હતા.

બાપ્પા પાસે માધુરીએ કરી પ્રાર્થનાઓ
ગણપતિ બાપ્પા આગળ હાથ જોડીને માધુરી દીક્ષિતે તેમની પાસેથી આશીર્વાદ લીધા.

શિલ્પાએ પણ મનાવ્યો ગણેશોત્સવ
શિલ્પા શેટ્ટી પણ પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે ભગવાન ગણેશને ઘરે લઈને આવી.

ફિલ્મના સેટ પર ગણેશની પૂજા
કાર્તિક આર્યન અને કૃતિ સેનન પોતાની ફિલ્મ ‘લુકા છિપી' નું શૂટિંગ કરી રહ્યા છે. બંનેએ સેટ પર જ બાપ્પાના આશીર્વાદ લીધા.

મનીશ પોલે ફૂલોથી સજાવ્યા ગણપતિ
એક્ટર અને હોસ્ટ મનીષ પોલે પોતાના ગણપતિ ખાસ ફૂલોથી સજાવ્યા છે.

નાના પાટેકરે કરી એકદન્તની પૂજા
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે પણ ગણેશને ઘરે લઈને આવ્યા અને પૂરા વિધિ વિધાન સાથે તેમની પૂજા કરી.

સોનુ સૂદે લીધા ગણપતિના આશીર્વાદ
સોનુ સૂદે પણ ગણેશ ચતુર્થીના અવસરે ગણપતિના ઘરે લાવી તેમના આશીર્વાદ લીધા.
🙏🏻 Celebrating this auspicious occasion with a beautiful eco-friendly Bappa made with Dhaaga ❤ #GaneshChaturthi @Varun_dvn pic.twitter.com/AQOLK7je7e
— Anushka Sharma (@AnushkaSharma) 13 September 2018
We are forever blessed... see it and feel it ❤️
— Aditi Rao Hydari (@aditiraohydari) 13 September 2018
May your #GaneshChaturthi be filled with blessings, sweets, happiness and sooooo much love ❤️ #countyourblessings pic.twitter.com/naXeCW4VFz
Happpyyyyy Birthday Lord Ganesha!!! 🙏❤️💃🏻🎉😊A blessed & fortunate #ganeshchaturthi to everyone 😍😇I love you guys & wish you every happiness always!! #duggadugga 🙏😊💃🏻❤️ pic.twitter.com/saji4Dj8Vx
— sushmita sen (@thesushmitasen) 13 September 2018
May Lord Ganesha shower you with blessings and remove all obstacles from your way! ✨💫
— Preity G Zinta (@realpreityzinta) 13 September 2018
Happy #GaneshChaturthi! #गणेशचतुर्थी #GanpatiBappaMoriya pic.twitter.com/9bTejyVHFr
.@chintskap snapped welcoming the idol of Ganpati at his home on the occasion of #GaneshChaturthi. #GanpatiBappaMorya pic.twitter.com/esVrC8ZUkx
— Filmfare (@filmfare) 13 September 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
