પિંક બિકીની પહેરી પાણીમાં ઉતરી જ્યોર્જિયા એન્ડ્રિયાની, ફોટો જોઈને મલાઈકાને પણ ભુલી જશો!
બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. હવે આ ફોટો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીના લેટેસ્ટ બિકીની ફોટોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. હવે આ ફોટો વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો બોલ્ડ અવતાર
મોડલ અને એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના કિલર લુક માટે જાણીતી છે. હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ બિકીની તસવીરો સામે આવી છે, જેને જોઈને તમે પણ હોંશ ગુમાવી દેશો.

બિકીની પહેરી પૂલમાં ઉતરી
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની જે તસવીરો હાલમાં ચર્ચામાં છે, જ્યોર્જિયાએ તેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

પિંક બિકીનીમાં કમાલ લાગી રહી છે
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે પિંક કલરની બિકીનીમાં તેના ચાહકોના દિલ પર વીજળીનું કામ કરી રહી છે.

જ્યોર્જિયા તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે
બિકીનીમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીની હોટ સ્ટાઈલ તેની આ તસવીરોને વધુ શાનદાર બનાવી રહી છે. જ્યોર્જિયા પૂલમાં ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે.
જ્યોર્જિયાનું ઈન્સ્ટા એકાઉન્ટ બોલ્ડ ફોટોથી ભરેલુ છે
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તેની આ તસવીરોને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

જ્યોર્જિયા પહેલા પણ બિકીની ફોટો શેર કરી ચુકી છે
આ પહેલીવાર નથી જ્યારે જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાના બિકીની લુકથી દર્શકોને દંગ કર્યા હોય. આ પહેલા પણ જ્યોર્જિયા ઘણી વખત આ કારનામું કરી ચૂકી છે.

જ્યોર્જિયા હાલ અરબાઝ ખાનને ડેટ કરી રહી છે
તમને જણાવી દઈએ કે હાલ જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલિવૂડ સુપરસ્ટાર અરબાઝ ખાનને ડેટ કરી રહી છે, જે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે.

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે
જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, તે તેના ફોટા અને વીડિયો દ્વારા સતત લાઇમલાઇટમાં રહે છે.












Click it and Unblock the Notifications
