બોલ્ડનેસ મામલે મલાઈકા અરોરાને ટક્કર આપતી જોવા મળી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની!

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો બોલ્ડ અવતાર

જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો બોલ્ડ અવતાર

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની કિલર સ્ટાઇલ માટે જાણીતી છે. હાલમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેણે ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે.

ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કર્યા

ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કર્યા

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લેટેસ્ટ તસવીરો તેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર હેન્ડલ કરી છે. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

જ્યોર્જિયા ફોટોમાં બોલ્ડ લાગી રહી છે

જ્યોર્જિયા ફોટોમાં બોલ્ડ લાગી રહી છે

આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે જ્યોર્જિયા એન્ડ્રિયાની કાતિલ રીતે સુંદર લાગી રહી છે. આટલું જ નહીં તેની હોટનેસ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

ફેન્સ સતત ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે

ફેન્સ સતત ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરોના જેટલા પણ વખાણ કરવામાં આવે તે ઓછા છે. પોતાની અદભૂત સુંદરતાના આધારે જ્યોર્જિયા ચાહકોનું દિલ જીતી રહી છે.

જ્યોર્જિયાના ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે

જ્યોર્જિયાના ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જેના આધારે ચાહકો તેમના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

જ્યોર્જિયાના બોલ્ડ લુકે ધુમ મચાવી

જ્યોર્જિયાના બોલ્ડ લુકે ધુમ મચાવી

આ પહેલીવાર નથી જ્યારે જ્યોર્જિયા એન્ડ્રિયાનીની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હોય, આ પહેલા પણ જ્યોર્જિયા એન્ડ્રિયાની પોતાના સુંદર દેખાવથી ધૂમ મચાવી ચૂકી છે.

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે

જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. જે અંતર્ગત તે દરરોજ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

જ્યોર્જિયાને લાખો લોકો ફોલો કરે છે

તમે જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ચાહકોની સંખ્યા જુઓ તેના Instagram પર 952K ફોલોઅર્સ છે અને તેના ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X