Pics: પપ્પાની લાડકી એવી આ બોલીવૂડની ગ્લેમર્સ દીકરીઓ

બોલીવૂડમાં જે હિરોએ એક જમાનામાં લાખ્ખો લોકોના દિલ પર રાજ કર્યું હતું. હવે તેમની જ વ્હાલસોઇ દીકરીઓ, પપ્પાની આ લેગસીને આગળ વધારી રહી છે. અને કરોડો લોકોના દિલની રાજ કરી રહી છે.

પહેલા એવું હતું કે ખાલી હિરો તેમના પુત્રોને જ ફિલ્મ લાઇનમાં આવવા દેતા પણ હવે તેવું નથી રહ્યું હવે એક જમાનામાં હિરો રહી ચૂકેલા અભિનેતા તેમની દિકરીઓને પણ બોલીવૂડમાં કામ કરવા પ્રેરિત કરે છે. અને આ દિકરીઓએ પણ તેમની ટેલેન્ટ અને એક્ટિંગનો ઝલવો દુનિયા બતાવીને સાબિત કરી ચૂકી છે કે હમ ભી કિસીસે કમ નહીં

તો ચલો આવી જ કેટલીક ગ્લેમરસ ડોટર્સની કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવીએ આ ફોટો સ્લાઇડરમાં...

ખામોશ

ખામોશ

શત્રુધ્ન સિંહાની આ સ્ટ્રોંગ ગર્લ સોનાક્ષી સિંહા.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

કમલ હસનની આ સુંદર દિકરી શ્રૃતિ હસન.

સોનમ કપૂર

સોનમ કપૂર

ફેશન આઇકોન અને મલ્ટીટેલેન્ટેડ અનિલ કપૂરને સ્ટાઇલિશ દિકરી સોનમ કપૂર.

કાજોલ

કાજોલ

જાણીતી અદાકારા તનૂજાને મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ દિકરી કાજોલ.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

રણધીર કપૂર અને બબીતાની દિકરી કરિશ્મા કપૂર.

સાશા આગા

સાશા આગા

જાણીતી એક્ટ્રેસ સલમા આગાની પુત્રી સાશા આગા.

કરિના કપૂર

કરિના કપૂર

રણધીર કપૂર અને બબીતાની નાની પુત્રી કરિના કપૂર.

ઇશા દેઓલ

ઇશા દેઓલ

ઇન્ડિયન હિમેન ગણાતા ધર્મેન્દ્ર અને હેમા માલિની પુત્રી ઇશા દેઓલ.

અક્ષરા હસન

અક્ષરા હસન

કમલ હસન અને સારિકાની પુત્રી અક્ષરા હસન.

તનિષા

તનિષા

જાણીતી અભિનેતી તનુજાની પુત્રી તનિષા.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શક્તિ કપૂરની મલ્ટીટેલેન્ટેડ પુત્રી શ્રદ્ધા કપૂર જે એક્ટિંગ સાથે એક સારી ગાયિકા પણ છે.

શીના

શીના

નદીયા કે પાર જેવી જાણીતી ફિલ્મની અભિનેત્રી સાધના સિંહની પુત્રી શીના.

રિયા સેન

રિયા સેન

જાણીતી બંગાળી અભિનેત્રી મુનમુન સેનની દિકરી રિયા સેન.

નર્મદા

નર્મદા

ડ્રાન્સિંગ અને કોમિડી લેજન્ડ ગોવિંદાની પુત્રી નર્મદા.

ટિવંક્લ ખન્ના

ટિવંક્લ ખન્ના

બોલીવૂડના પહેલા સુપર સ્ટાર અને લેજન્ડ્રી એક્ટર રાજેશ ખન્નાની દિકરી ટિવંક્લ ખન્ના.

ત્રિશાલા દત્ત

ત્રિશાલા દત્ત

મુન્ના ભાઇ એમબીબીએસ ફેમ સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્તા.

શહનાઝ પદ્મસી

શહનાઝ પદ્મસી

જાણીતા એડ ડાયરેક્ટર અને થિયેટર પ્રર્સનાલિટી એવા અલીક્યૂ પદ્મસીની પુત્રી છે શહનાઝ.

શોહા અલી ખાન

શોહા અલી ખાન

મહાન ક્રિકેટર પટોડી અને અભિનેત્રી શર્મિલા ટાગોરની પુત્રી છે શોહા અલી ખાન.

સારા અલી ખાન

સારા અલી ખાન

છોટે નવાબ સૈફ અલી ખાનની અમૃતા રાયની પુત્રી છે સારા અલી ખાન.

સાગરિકા ઘાટગે

સાગરિકા ઘાટગે

સાઇડ હિરો અને સિરિયલોમાં અનેક વાર પિતાની ભૂમિકા ભજવી ચૂકેલા વિજયેન્દ્ર ઘાટગેની પુત્રી છે સાગરિકા.

પૂજા બેદી

પૂજા બેદી

તે સમયના મોસ્ટ ડિઝાયરેબલ મેન ગણાતા કિરણ બેદી પુત્રી છે પૂજા બેદી.

કોકણા સેન

કોકણા સેન

જાણીતી બંગાળી એક્ટ્રેસ અને ફિલ્મ ડાયરેક્ટર અપર્ણા સેનની પુત્રી છે કોકણા સેન.

ઇરા દૂબે

ઇરા દૂબે

જાણીતી થિયેટર અને બોલીવૂડ એક્ટ્રેસ લિલીતા દૂબેની પુત્રી છે ઇરા દૂબે.

આથિયા શેટ્ટી

આથિયા શેટ્ટી

હાલમાં હિરો ફિલ્મમાં હિરોઇન તરીકે ડેબ્યૂ કરનારી સુનિલ શેટ્ટીની પુત્રી છે આથિયા શેટ્ટી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X