Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોલીવૂડ હિરોઇનોની 25 તેવી તસવીરો જે છે સુપર HOT!

બોલીવૂડની હિરોઇનો અને જાણીતી સેલેબ્રિટીઓ અવાર નવાર જાણીતા મેગેઝિનના કવરપેઝ માટે ફોટોશૂટ કરાવતી રહેતી હોય છે. પણ ધણીવાર આ તસવીરોમાં તેમનો લૂક અને અદાઓ કંઇક એ સુંદરતાથી બહાર નીકળે છે જે તે ફોટો બની જાય છે સુપર સેકસી.

ત્યારે શ્રૃતિ હસન, પ્રિયંકા ચોપડા, એમી જેક્શન, શ્રીયા સરન, પરણિતી ચોપડા અને નરગિસ ફખરી જેવી બોલીવૂડની સુપર ગ્લેમરસ હિરોઇન અને સેલેબ્રિટીની આવી જ કેટલાક સુપર હોટ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શ્રિયા સરન

શ્રિયા સરન

શ્રિયા સરન સાઉથની આ સુંદર આજ દિવસ સુધી અનેક મેગેઝિનની હોટ ફેવરેટ કવરગર્લ કેમ છે તે જાણવા માટે તેના આ ફોટો જ કાફી છે.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

શ્રૃતિ હસનનો બોલ્ડ અંદાજ આ લાલ ડીપ નેક વાળા ડ્રેસમાં કંઇક આ રીતે છલકાઇને બહાર આવ્યો છે.

સોની ચરીસ્ટા

સોની ચરીસ્ટા

તેલુગુ સ્ટાર સોનીનો પેન્ટ સારી પહેરવાનો આ હોટ અંદાજ તેની સુંદરતાને લગાવે છે ચાર ચાંદ.

શહનાઝ

શહનાઝ

શહનાઝ ટ્રેઝરીવાલાની આ સુપર હોટ તસવીર કે છે કેમ આ ચૂલબુલી એક્ટ્રેસ છે આટલી હોટ.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

ક્રોપ બિકનીમાં શ્રૃતિ હસનની આ તસવીરો જ્યારે પોસ્ટ થઇ હતી ત્યારે ભલ ભલાના હોશ ઉડી ગયા હતા.

શહનાઝ

શહનાઝ

બેકલેસ ડ્રેસમાં શહનાઝનો આ ફોટો છે સુપર હોટ.

રીચા ચડ્ડા

રીચા ચડ્ડા

રીચા ચડ્ડાએ હાલમાં જ હોટ બિકનીમાં આ હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

રિચા ચડ્ડા

રિચા ચડ્ડા

ત્યારે મેગેઝિનના કવર પેઝ પર કંઇક આ રીતે સુપર હોટ લાગતી હતી રિચા ચડ્ડા.

શ્રેયા સરન

શ્રેયા સરન

શ્રેયા સરન જ્યારે પણ કેમેરા સામે આવી કાતિલ અદાઓથી જોવે છે ત્યારે તે ખરેખરમાં લાગે છે કામણગારી સુંદરી.

રાખી સાવંત

રાખી સાવંત

રાખી સાવંત હંમેશા તેવા હટકે અંદાજ માટે જાણતી છે અને અહીં પણ કંઇક તેવી જ જોવા મળે છે.

મંદિરા બેદી

મંદિરા બેદી

મંદિરા બેદીએ હાલમાં જ તેના પરિવાર સાથે વેકેશન માણ્યાની તસવીરો ઓપલોડ કરી હતી.

પરણિતી ચોપડા

પરણિતી ચોપડા

ભલે પરણિતીની ફિલ્મો હાલ ના ચાલતી હોય પણ વાત હોય ફોટોશૂટની તો પરણિતીનો ઝલવો છે જોવા જેવો.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

સુપર ફિટ બોડી કોને કહેવાય તે જોવું હોય તો નરગિસ ફખરીની આ તસવીરમાં જોઇ લો.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા હંમેશા કંઇક તેવી કરે છે કે તેનો ફોટો બની જાય છે એકદમ ખાસ

લિઝા હેડયન

લિઝા હેડયન

ચેન્નઇની નિવાસી તેવી લિઝાની દરેક તસવીર તેની કામણગારી કાયાની ગાથા લખે છે.

શ્રિયા સરન

શ્રિયા સરન

બહુ પહેલા ટોપલેસ ફોટા દ્વારા શ્રિયા સરન મચાવ્યો હતો હંગામો.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

હાલમાં જ વોગની ઇન્ડિય આવૃતિ માટે કેટરીના કૈફ કરાવ્યો હતો આ ફોટોશૂટ

કંગના શર્મા

કંગના શર્મા

સાઉથની આ હિરોઇનના ચર્ચા હાલ સમગ્ર સાઉથમાં થઇ રહી છે.

કંગના શર્મા

કંગના શર્મા

હાલમાં જ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર આ હિરોઇન જલ્દી જ બોલીવૂડમાં પણ એન્ટ્રી કરી શકે છે.

તપસી પન્નુ

તપસી પન્નુ

તો તપસી પન્નુ પણ આ બ્લેક લેધર જેકેટમાં લાગી રહી છે સુપર હોટ.

ચિંત્રગદા

ચિંત્રગદા

ચિંત્રગદાની કમનીય સુંદરતાનું શબ્દોમાં વર્ણાવી થોડી મુશ્કેલ છે.

એમી જેક્શન

એમી જેક્શન

બ્રિટિશ મોડેલ એમી જેક્શનને હાલમાં જ સાઉથની મોસ્ટ ડિઝાયરેબલ મહિલાનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

એમી જેક્શન

એમી જેક્શન

અને તે કહેવાની બિલકુલ પણ જરૂર નથી કે એમી આ ખિતાબ માટે કેમ એકદમથી ફિટ બેસે છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટની સિઝલિંગ હોટ તસવીરો જોઇને આલિયાની ઇમેજનો ખરેખરમાં મેકઓવર થયો છે.

બોલીવૂડ સેલેબ્રિટીનું વેકેશન

બોલીવૂડ સેલેબ્રિટીનું વેકેશન

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X