68th National Film Awards 2023 : પુષ્પા અને ગંગુબાઇને મળ્યો એવોર્ડ, જાણો સંપૂર્ણ યાદી

68th National Film Awards 2023 : 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓના નામની જાહેરાત ગુરુવારના રોજ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક છે.

દર વર્ષે આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે, જેમણે પોતાના શાનદાર અભિનયથી લોકોનું મનોરંજન કર્યું છે. આ વખતે જ્યુરી સભ્યોમાં કેતન મહેતાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેઓ દેશના જાણીતા નિર્દેશક છે. અત્રે નોંધનીય છે કે, આ વખતે સરદાર ઉધમ સિંહને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

68th National Film Awards 2023

વિજેતાઓની સંપૂર્ણ યાદી

  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ સિંહ
  • બેસ્ટ ફીચર ફિલ્મ - રોક્ટ્રરી : ધ નામ્બી ઈફેક્ટ
  • શ્રેષ્ઠ અભિનેતા - અલ્લુ અર્જુન (પુષ્પા)
  • શ્રેષ્ઠ અભિનેત્રી - આલિયા ભટ્ટ/કૃતિ સેનન
  • શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
  • શ્રેષ્ઠ સહાયક અભિનેતા - પંકજ ત્રિપાઠી (મિમી)
  • શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર - સરદાર ઉધમ સિંહ
  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - છેલ્લો શો
  • શ્રેષ્ઠ બાળ કલાકાર - ભાવિન રબારી (છેલ્લો શો)
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી : RRR
  • સ્પેશિયલ જ્યુરી એવોર્ડ - ફિલ્મ શેરશાહ
  • નરગીસ દત્ત એવોર્ડ - ધ કાશ્મીર ફાઇલ્સ
  • શ્રેષ્ઠ ફીમેલ પ્લેબેક સિંગર - શ્રેયા ઘોષાલ
  • શ્રેષ્ઠ મેલ પ્લેબેક સિંગર - ફિલ્મ RRRના ગીત 'કોમુરામ ભીમુડો' માટે કલા ભૈરવ
  • શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પુરસ્કાર - RRR
  • શ્રેષ્ઠ દિગ્દર્શક - નિખિલ મહાજન (મરાઠી ફિલ્મ - ગોદાવરી)

નોન ફીચર ફિલ્મો

  • શ્રેષ્ઠ સંપાદન (બેસ્ટ એડિટિંગ) - ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ સંવાદ (બેસ્ટ ડાયલોગ્સ) - ગંગુબાઈ કાઠિયાવાડી
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - સરદાર ઉધમ
  • શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ - એક થા ગાંવ
  • શ્રેષ્ઠ નિર્દેશન - સ્માઇલ પ્લીઝ
  • શ્રેષ્ઠ શોર્ટ નોન ફિક્શન ફિલ્મ - દાળ ભાત

ટેકનિકલ પુરસ્કારની યાદી

  • શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન એવોર્ડ - RRR
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - RRR
  • શ્રેષ્ઠ વિશેષ અસરો - RRR
  • સ્પેશિયલ જ્યુરી એવોર્ડ - શેર શાહ
  • શ્રેષ્ઠ ગીતો - કોંડા પોલમ
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી - RRR - પ્રેમ રક્ષિત
  • શ્રેષ્ઠ મેકઅપ આર્ટિસ્ટ - ગંગુબાઈ કાઠિયાવાડી

ફીચર ફિલ્મ કેટેગરી

  • શ્રેષ્ઠ મિશિંગ ફિલ્મ - બામ્બૂ રાઇસ
  • શ્રેષ્ઠ આસામી ફિલ્મ - અનુર
  • શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ - કલ્કોખો
  • શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - સરદાર ઉધમ
  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ - લાસ્ટ ફિલ્મ શો
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - 777 ચાર્લી
  • શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ - સમાંતર
  • શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - એકડા કે જાલા
  • શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - હોમ
  • શ્રેષ્ઠ ઓડિયા ફિલ્મ - પ્રતિક્ષા
  • શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - કડાઈસી વિવાસાઈ
  • શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - ઉપેના

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X