Amir Khan: ફિલ્મોમાથી બ્રેક લઇને નેપાલ પહોચ્યો આમિર ખાન, 11 દિવસના મેડિટેશન કોર્સમાં લેસે ભાગ
આમિર ખાન અત્યારે ફિલ્મોથી બ્રેક લઇ ચૂક્યા છે. અને સમય સમય પર અણુક ઇવેન્ટ અને શોજમાં નજર આવે છે. આ વચ્ચે બીજી એક રિપોર્ટ આવી છે. મિસ્ટર પરફેકશનિસ્ટ રવિવારે કાઠમાંડુ પહોચી ગયોછે. જ્યાં તે એક મેડીટેશન કોર્ષમાં ભાગ લેશે

એરપોર્ટ પર તેની આગેવાની કરનાર એક અધિકારીક સુત્ર અનુસાર આમિર ખાન કથિત રીત કાઠમાંડુના બહારના વિસ્તારમાં એક મેડિટેશન સેટર પર છે. જ્યાં તે કાઠમાંડુના બુદ્ધાનિલકંઠામાં નેપાલ વિપશ્યના કેન્દ્રમાં કમ સે કમ 11 દિવસ વિતાવશે.
આ કેન્દ્ર શહેરની બહાર સ્થિત કાઠમાંડુના લોકપ્રિય મેડિટેશન સેટન્ર્સમાથી ેક છે. વેબસાઇટ અનુસાર અંહિયા 10 દિવસનો મેડિટેશન કોર્ષ આપે છે.
આ સિવાય એવી પણ અફવાહ છે કે, આમિર ખઆન ગજનીના મુળ નિર્માતાઓના સંપર્કમાં છે. અને ફિલ્મની સિક્વલ પર ચર્ચા કરી રહ્યા છે. જણાવામાં આવી રહ્યુ છે કે, મેકર્સ સાથે હૈદરાબાદમાં તેમની બે ત્રણ વાર મીટિગ પણ થઇ ચૂકી છે. તેમજ જૂનિયર એનટીઆર સાથે તેમન આગામી ફિલ્મ કેજીએફ ફેમ પ્રશાંત નીલ સાથે વાતચીત ચાલી રહી છે.
આમિર ખાનની છેલ્લી બે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અને લાલ સિહ ચડ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. હવે આમિર ખાન અમુક કમર્શિયલ એક્શન મસાલા ફિલ્મ દેવાના પક્ષણાં છે. જોવાનું મહત્વનું હશે. સુપરસ્ટાર કઇ ફિલ્મ સાથે દર્શકો ામે પરત ફરશે.












Click it and Unblock the Notifications
