Tridha Choudhury : આશ્રમ 3ની બબીતાએ શેર કર્યા બેડરૂમ ફોટોસ, ચાહકો બન્યા બેકાબૂ
Tridha Choudhury : આશ્રમ 3 ખૂબ જ લોકપ્રિય OTT સીરિઝ હતી. આજે પણ આશ્રમ 3ના પાત્રો અને તેમના અભિનય વિશે ચર્ચા કરવામાં આવે છે. આશ્રમ 3 વેબ સીરિઝમાં બબીતાનું પાત્ર ભજવનારી ત્રિધા ચૌધરી વસ્તવિક જીવનમાં પણ બોલ્ડ છે.
Tridha Choudhury : વર્તમાન સમયમાં બોલીવુડની ફિલ્મો અને કલાકારોને જેટલી ખ્યાતિ અને પ્રેમ મળી રહ્યો છે, OTT જગતના સ્ટાર્સ અને શોને તેટલો જ અથવા તેનાથી અનેક ગણો વધુ પ્રેમ મળી રહ્યો છે. લોકપ્રિય OTT વેબ સીરિઝની વાત કરીએ તો 'આશ્રમ 3'નું નામ ચોક્કસથી લેવામાં આવશે. જેમાં ત્રિધા ચૌધરીએ બબીતાનું અતિ બોલ્ડ પાત્ર ભજવ્યું હતું.

રિયલ લાઈફમાં પણ બોલ્ડ છે ત્રિધા ચૌધરી
બોબી દેઓલે પ્રકાશ ઝાની વેબ સીરિઝમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેના સિવાય શોના તમામ કલાકારો આજે પોતાના અભિનય માટે યાદ કરવામાં આવે છે.
આશ્રમ વેબ સીરિઝમાં આવું જ એક યાદગાર પાત્ર હતું બબીતાનું જે અભિનેત્રી ત્રિધા ચૌધરીએ ભજવ્યું હતું. ત્રિધાએ આ વેબ સીરિઝ માટે ખૂબ જ બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા.

બબીતાને ચડ્યો બોલ્ડનેસનો ફીવર!
આશ્રમ 3ની બબીતાએ શોમાં બાબા નિરાલા સાથે ઘણા બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે અને આ બ્યુટી રિયલ લાઈફમાં પણ ઘણી હોટછે.
ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહેતી ત્રિધા ચૌધરી ક્યારેક શોર્ટ ડ્રેસમાં તો ક્યારેક બિકીનીમાં પોતાના ફોટા શેર કરતી રહે છે. થોડાસમય પહેલા અભિનેત્રીએ એક નવો ફોટો શેર કર્યો છે, જે તેના બેડરૂમનો છે. આ ફોટો જોઈને ચાહકો બેકાબૂ બની રહ્યા છે!

બેડ પર બેસીને આપ્યા મનમોહક પોઝ
તમે જોઈ શકો છો કે, ત્રિધા ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર જે નવો ફોટો શેર કર્યો છે, તે તેના બેડરૂમનો છે. આ પ્રાઈવેટ ફોટોમાં અભિનેત્રી તેનાબેડ પર બેઠી છે અને તેને જોઈને લાગે છે કે, તેણે ટુ પીસ બિકીની પહેરી છે.
આ ફોટોમાં ત્રિધા પોતાનું શરીર ઓશિંકા પાછળ છૂપાવી રહી છેઅને બાબા નિરાલાની બબીતાકેમેરામાંથી નજરો ચોરી રહી છે. આ ફોટો સાથે ત્રિધાએ કેપ્શનમાં લખ્યું છે કે, તે તકિયાની લડાઈમાં ઘણી
સારી છે.












Click it and Unblock the Notifications
