For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાનથી લઈને આલિયા ભટ્ટ સહિત છ બોલીવુડ સેલિબ્રિટી પાસે છે આ મોંઘી વેનીટી વેન

બોલીવુડ સ્ટાર્સ પાસે વેનિટી વેન હોવી એક સામાન્ય જરૂરી વસ્તુ છે. તેમજ તે સ્ટારનું સ્ટેટસ પણ રજૂ કરે છે. બી ટાઉના ઘણા જ સ્ટાર્સ પાસે મોંઘી વેનિટી વેન છે જેમાં ઘણા બધા પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આજે અમે એવા બી ટાઉન

|
Google Oneindia Gujarati News

બોલીવુડ સ્ટાર્સ પાસે વેનિટી વેન હોવી એક સામાન્ય જરૂરી વસ્તુ છે. તેમજ તે સ્ટારનું સ્ટેટસ પણ રજૂ કરે છે. બી ટાઉના ઘણા જ સ્ટાર્સ પાસે મોંઘી વેનિટી વેન છે જેમાં ઘણા બધા પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આજે અમે એવા બી ટાઉન સ્ટાર્સના લિસ્ટ લઈને આવ્યા છીએ જેની પાસે સૌથી મોંઘી વેનિટી વેન છે.

સલમાન ખાન

સલમાન ખાન

બોલીવુડના ભાઈ તરીકે જાણીતા સલમાન ખાન પાસે એક લક્ઝરી વેનિટી વેન છે. જેમાં બેઠકથી લઈને બેડરૂમ સુધીની ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. એક રિપોર્ટ અનુસાર સલમાન ખાનની આ વેનિટી વેનની કિંમત ચાર કરોડ રૂપિયા છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે તેની પોતાની સૌથી રંગીન વેનિટી વેન છે જે તેના ચુલબુલ સ્વભાવને રજૂ કરે છે

શાહરુખ ખાન

શાહરુખ ખાન

વર્ષ 2015માં કિંગ ખાને પોતાના માટે વોલ્વો BR9 બસ ખરીદી હતી. આ બસ ૧૪ મીટર લાંબી છે તેની કિંમત એક રિપોર્ટ અનુસાર પાંચ કરોડ રૂપિયા છે.

કેટરીના કેફ

કેટરીના કેફ

એક્ટ્રેસ કેટરીના કેફ પાસે પણ એક લક્ઝરી વેનિટી્ વેન છે જે ઘણી જ સુંદર અને આકર્ષક છે

રિતિક રોશન

રિતિક રોશન

રિતિક રોશન પાસે પણ 12 મીટર લાંબી વેનિટી વેન છે. જે સૌથી મોંઘી માનવામાં આવે છે તે ખૂબ જ આકર્ષક છે

English summary
Actors from Salman to Alia have Modhi vanity vans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X