For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવી અભિનેત્રી છવિ મિત્તલે એલિન્સ જોયાનો કર્યો દાવો

દુનિયાભરમાં એલિયન્સ દેખાવાની ઘટના બનતી હોય છે જ્યારે અમુક લોકો આને કલ્પના માત્ર ગણે છે. થોડા સમયથી અમુક ઘટના એવી બની રહી છે જેના લીધે એલિન્સ હોવું અને બીજાગ્રહના જીવ ધરતપી પર રહી રહ્યા છે. ટીવી અભિનત્રી છવી મિત્તલે દાવો

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં એલિયન્સ દેખાવાની ઘટના બનતી હોય છે જ્યારે અમુક લોકો આને કલ્પના માત્ર ગણે છે. થોડા સમયથી અમુક ઘટના એવી બની રહી છે જેના લીધે એલિન્સ હોવું અને બીજાગ્રહના જીવ ધરતપી પર રહી રહ્યા છે. ટીવી અભિનત્રી છવી મિત્તલે દાવો કર્યો છે કે, તેણે આકાશમાં યુએફઓ જોયો છે. અભિનેત્રીએ પોતાના દાવાના સપોર્ટમાં વીડિયો પણ શેર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેણે વિડીયો શેર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેણે વિડીયો શેર કર્યો છે.

ટીવી અભિનેત્રી મિત્લે પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં આ વિડીયો શેર કર્યો છે. જેના આધારે તે દાવો કરી રહી છે કે, તેણે એલિયન્સ વિમાન યુએફઓ જોયો છે.

મને હૈલોવીન વાળા દિવસે યૂએફઓ જોવા મળ્યો

મને હૈલોવીન વાળા દિવસે યૂએફઓ જોવા મળ્યો

પોસ્ટના કેપ્શનમાં એક્ટ્રસ છવિ મિત્તલે દાવો કર્યો છે કે, કસમથી મે હૈલોવીન વાળા દિવસે યૂએફઓ જોયો હતો. તેણે આગળ લખ્યું હતુ કે, તે ધરતી પર રોકેટની જેમ આવ્યા અને આકાશમાં ગયા અને ત્યાર બાદ લેફ્ટ સાઇડમાં ગાયબ થઇ ગયા હતા. થોડા સમય બાદ તે જ જગ્યાએ તે આવી ગયા

કસનથી મેં એલિન્સ જોયા

કસનથી મેં એલિન્સ જોયા

અભિનેત્રીએ આગળ લખ્યુ હતુ કે, થોડા સમય બાદ રેડ અે ગ્રીન રંગનો બ્લિંક કરતા ડાબી બાજુ ગાયબ થઇ ગયા હતા. મને નહોતી ખબર હૈલોવીન પર એલિન્સ ભૂતોની જેમ દાખાય છે. ત્યાર બાદ પોતાની વાત પર વિશ્વાસ અપાવા માટે અભિનેત્રીએ લખ્યુ કે, કસમથી આવુ થયુ છે. મને પુરો વિશ્વાસ છે. તે એલિન્સ જ હતા

મેડમ એલન મસ્કના સેટેલાઇટ હતા

મેડમ એલન મસ્કના સેટેલાઇટ હતા

ટીવી અભિનેત્રી છવિ મિત્તલેની આ પોસ્ટ પર રિએક્શન આવી રહ્યા છે. કોઇ પણ એક્ટ્રેસ વીડિયોને જોઇને સમજાવી રહ્યા છે કે, મેડમ પ્લેન હશે. તેમજ અન્ય એક યુઝરે કહ્યું કે, એલન મસ્કનો સેટેલાઇટ હશે. જ્યારે અન્ય એકે લખ્યુ કે, સેટેલાઇટ્સ જ હશે. તમે જે સમજી રહ્યા છો તેમા જ પ્રસન્ન રહો.

મેં પાંચ વાર જોયું પણ ના જોયુ, પ્લીજ મારી હેલ્પ કરો

મેં પાંચ વાર જોયું પણ ના જોયુ, પ્લીજ મારી હેલ્પ કરો

અભિનેત્રીએ વિડીયો જોઇને કહ્યું કે, સેટેલાઇટ કે સ્ટાર્સ હશે. જ્યારે બીજાએ કહ્યું કે, ડ્રોન હશે. મેં 5 વાર દરેક એંગલથી જોયું પણ મને ના દેખાયુ. એટલે મેન વિડીયો માર્ક કરીને દેખાડો કે વિડિયો માં ક્યાં છે?

English summary
actress chhavi mittal captured ufo in video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X