અક્ષય કુમાર ફરી એક વાર ભારતના નકશા પર ચાલવાને લઇને ટ્રોલ થયો છે

અક્ષય કુમાર પોતાની ફિલ્મ સેલ્ફીનું પ્રમોશન કરી રહ્યો છે તેને લઇને તે અલગ અલગ સ્ટાર્સને મળી રહ્યો છે. તેની સાથે ડાંસ કરી રહ્યો છે. આ દરમિયાન તેણે ભારતના નકશા પર ચાલતો વીડિયો જોઇ શકાય છે તેને લઇેન તે ટ્રોલ થયો હતો.

અક્ષય કુમાર પોતાની ફિલ્મ સેલ્ફીનું પ્રમોશન કરી રહ્યો છે તેને લઇને તે અલગ અલગ સ્ટાર્સને મળી રહ્યો છે. તેની સાથે ડાંસ કરી રહ્યો છે. આ દરમિયાન તેણે ભારતના નકશા પર ચાલતો વીડિયો જોઇ શકાય છે તેને લઇેન તે ટ્રોલ થયો હતો.

akshay kumar

સુપ્રર સ્ટાર અક્ષયકુમાર અત્યાર ઘણો ચર્ચામા છે. અને લગાતાર પોતાની ફિલ્મ સેલ્ફીનું પ્રમોશન કરી રહ્યા છે. પરંતુ અત્યાર કઇ એવુ થયુ કે, તેના લીધે તે ફસાય ગયો છે. અને ટ્રોલ થઇ રહ્યો છે. અક્ષય કુમારે એક વીડિયો શેયર કર્યો છે. જેમા તે ગ્લોબમાં ચાલતા નજર આવી રહ્યા છે. અને તેમની પાસે તેમના પગલા ભારતના નક્શા પર જોઇ શકાય છે. ત્યાર બાદથી તેને ખરી ખોટી સંભળાવામાં આવી રહી છે.

જી હા., રવિવારે તેમણે પોતાની આવનાર ફિલ્મ નોર્થ અમેરિકા ટૂરને પ્રમોટ કરવા માટે એક વીડિયો શેયર કર્યો હતો. જેમા તેણે બોલિવૂડના અન્ય સ્ટાર સાથે ગ્લોબમાં ફરતા જોઇ શકાય છે. એક યુજરે લખ્યુ, " ભારત માતા પર પગ કેવી રીતે રાખ્યો" આ સિવાય એક લખ્યુ હતુ કે,, "શુ આ ઇન્ડિયાના નક્શા પર ફરી રહ્યો છે" જ્યારે અન્ય એક યુજર્સે કહ્યુ કે, "ભાઇ થોડી રિસ્પેક્ટ કરી લો ભારતના નક્શાની"

જ્યારે અન્ય એકે લખ્યુ હતુ કે, "આ કેવા પ્રકારનો વ્યવાહ છે?" આ પ્રકારની કોઇ કોમેન્ટ પર અક્ષય કુમારે કોઇ રિએક્ટ નથી કર્યુ. અક્ષય કુમારને લઇને જાણીતા છે કે, હમેશા ટ્રોલ થતા રહે છે. અને તેના ફેન તેના બચાવમાં નજર આવે છે.

સેલ્ફી સોન્ગને કર્યુ પ્રમોટ

અક્ષય કુમાર અત્યારે ફિલ્મ સેલ્ફીના સોંગને લઇને મેં ખિલાડી તુ અનાડીને લગાતાર પ્રમોટ કરી રહ્યા છે. તેનામાટે તે ઘણા સ્ટાર પાસે પહોચી રહ્યો છે. સુપરસ્ટાર સલમાન ખાન પાસે પહોચ્યા હતા. અને તેની સાથે આ સોગ પર નાચતા જોવા મળ્યો હતો. આ સોંગ પર બંને નાચતા જોઇ શકાય છે. આ સિવાય ટાઇગર શ્રોફ સાથે પણ અક્ષય કુમારે ધમાકેદાર વિડિયો પોસ્ટ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X