સગાઇમાં રાધિકાનો હાથ પકડીને નજર આવી નીતા અંબાણી, હિરાના દાગીનામાં સજ્જ જોવા મળી અબાણી પરીવારની દિકરી વહુ

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઇ તેના નિવાસસ્થાન એન્ટલીયામાં ધાધુમથી સંપન્ન થઇ હતી.આ પ્રસંગે પરીવારના સભ્યોએ નવા જોડાને આશઇર્વાદ આપ્યા હતા.

દેશની સોથી મોટા બિઝનેસમેન એટલે કે અંબામી અને પરીવારમાં ફરી એક વાર ખુશીઓની સહેનાઇ વાગશે. આ વખતે નીતા મુકેશ અંબાણીનો સૌથી નાનો દિકાર અનંત અંબાણીના લગ્ન થવા જઇ રહ્યા છે. એન્ટીલિયામાં આજે આ કપલની સગાઇ સેરેમનીનુંઆયોજન કરવામા આવ્યુ હતુ. તેની તસવીર પણ સામે આવી છે. સગીઇમાં સમગ્ર અંબાણી પરીવાર એક સાથે દેખાઇ દે છે. આ દરમિયાન અંબાણી પરીવારની પુત્ર વધુઓ અને દિકરીઓ સૌથી વધારે ખાસ રહી હતી. કોઇ પણ ની નજર રાધિકા નીતા શ્લોકા અને ઇા પરથી હટવાનું નામ નહોતી લઇ રહી

AMBANI

ગ્રેન્ડ ફંક્શન

સામે આવેલી તસવીરોને જોયા બાદ સાફ છે કે, રાધિકા અને અનંતની સગાઇ ગ્રેન્ડ લેવર પર રાખવામાં આવી છે. એની સાથે જ કોઇના કપડા અને ગહરેણા પણ કિમતી દેખાઇ રહ્યા હતા.

નીતાએ પક્ડ્યો હતો. રાધિકાનો હાથ

આ દરમિયાન અનંત અંબાણી રાધિકાને સાથે જોવા મળ્યો હતો. નીતા અંબાણી પણ પોતાની નાની વહુનો હાથ પકડી નજર આવી હતી. નેટિજંસને અંબાણી પરિવારને આ લગ્ન ણા પંદ આવી રહ્યા છે.

લાંબા સમયથી બંને પરિવારોમાં પરીચય

જણાવી દઇએ કે, અનંત અને રાધિકા લાંબા સમયથી એક બીજાને ઓખળે છે. રાધિકા અંબાણીના દરેક ફંપક્શનમાં નજર આવે છે. રાધિકા મર્ચેન્ટ પનકોર હેલ્તકેયર સીઇઓ વિરેન મર્ચેન્ટ અને શૈલી મર્ચેન્ટ અને શૈલા મર્ચેન્ટ પરીવારની દિકરી છે.

રાધિકા

રાધિકાના પિતા વિરેન દેશની જાણીતી હસ્તીઓમાં તરીકે જાણતી છે. રાધિકાએ પોતાની સ્કુલિંગ મુંબઇમાં કરી છે. ત્યાર બાદ સ્ટેડીજ માટે ન્યુયોર્ક ગઇ હતી. જ્યાં તેણે પોલિટિકલ અને ઇકોનોમીનો અભ્યા સકર્યો હતો. ગ્રેજ્યુએશન બાદ તેણએ 2017 માં તેણે ઇસપ્રાવા માં એક સેલ્સ એક્જીક્યુટીવ તરીકે કામ કર્યુ હતુ. તેણે રીડિંગ ટ્રેકિંગ અને સ્વીમિગનો શોખ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X