Padma Award 2023 : 106 પદ્મ પુરસ્કારોનો થયુ એલાન, રવીના ટંડન, એમએમ કીરાવની પણ થશે સમ્માનિત
ભારતના સર્વોચ્ચ પદ્મ એવોર્ડ માટે કલા ક્ષેત્રમાં પોતાનો યોગદાન આપનાર લોકોને સમ્મનિત કરવામાં આવશે. રવિના ટંડને ફિલ્મી ક્ષેત્રમાં આપેલા યોગદાન અને ઝાકીર હૂસૈનને તેના આપેલા યોગદાન માટે પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામા આવશે.
Pasma Award 2023: પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરીક સમ્માનમાથી એક છે. તેમા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અન પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. 74 માં ગણતંત્ર દિવસની પૂર્વ સંઘ્યાએ વર્ષ 2023ના પદ્મ પુરસ્કારોની સૂચી જાહેર કરવામાં આવી છે. આ વર્ષએ 106 લોકોને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે. જેમા 6 બદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂણષ અને 91 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે.

કલા ક્ષેત્રની વાત કરવામાં આવે તો ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન અને સંગીતકાર એમએણ કીરાવની પદ્મશ્રીથી સમ્માનિત કરવાામાં આવશે. તેમજ તબલાવાદક જાકીર હૂસૈન પદ્મ શ્રી વિભૂષણથી સમ્માનિત થશે. આ સિવાય કલા ક્ષેત્રના કેટલાય દિગ્ગજ નામોની સમાવેશ થાય છે.
પદ્મ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે માર્ચ આપવામાં આવે છે. આ વર્ષે 19 પુરસ્કાર વિજેતા મહિલા અને આ લીસ્ટમાં વિદેશીઓ અને એનઆરઆઇ /પીઆઇઓ/ ઓસીઆઇ ની શ્રેણી ના 2 વ્યેક્તિ અને 7 મરણોપરાંત પુરસ્કાર પ્રાપ્ત કરનારનો પણ સમાવેશ થાય છે.
એક્ટ્રેસ રવીના ટંડનને ભારતીય સિનેમામાં એક ઉલ્લેખનીય યોગદાન માટે જાણીતી છે. તેમને ફિલ્મોમાં અભિનય અભિનય કર્યો છે. હિન્દી ફિલ્મોને ઘણી ઉચાઇ પર પહોચાડી છે. 2022 માં તે ફિલ્મ કેજીએફ 2 માં જોવા મળી હતી. સાથે જ વેબ સીરીજનો પણ ભાગ હતી. જણાવી દઇએ કે, રવિના ટંડન વર્ષે 2002 માં PETA સંસ્થા સાથે પણ જોડાયેલી છે.
જાકીર હૂસૈન
જાકીર હૂસૈન પ્રસિદ્ધ તબલાવાદક અને સંગીતકાર છે. તેમને પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા છે. સંગીતના ક્ષેત્રમાં અતુલનીય યોગદાન માટે આ પહેલા તેમને વર્ષ 1988 માં પદ્મશ્રી અે 2002 માં બદ્મ ભૂષણથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
