Richa Chdddha Galwan says Hi tweet: અશોક પંડિતે રચા ચડ્ઢા પર કર્યો દેશદ્રોહનો કેસ, આર્મિની ઉડાવી મજાક
આજે લોકોના ગુસ્સો ત્યારે વધી ગયો જ્યારે ભારતીય સેના પર મજાક કરતુ ટ્વીટ કરવામાં આવ્યુ હતુ. જેમા તેમણે ગલવાન ઘાટીની ઘટનામાં ઉલ્લેખ કરીને તેની મજકા કરી હતી હવે ફિલ્મ મેકર અશોક પંડિતે રિચા ચડ્ડા પર આ ટ્વીટ પર કેસ કરવામાં આવ્
આજે લોકોના ગુસ્સો ત્યારે વધી ગયો જ્યારે ભારતીય સેના પર મજાક કરતુ ટ્વીટ કરવામાં આવ્યુ હતુ. જેમા તેમણે ગલવાન ઘાટીની ઘટનામાં ઉલ્લેખ કરીને તેની મજકા કરી હતી હવે ફિલ્મ મેકર અશોક પંડિતે રિચા ચડ્ડા પર આ ટ્વીટ પર કેસ કરવામાં આવ્યો છો. અને તેમને દેશદ્રોહી ગણાવામાં આવ્યા છે. અશોક પંડિત સાથે જ એ પણ કહેવામાં આવ્યુ છે. આવા ઘટિયા ટ્વીટ માટે રિચા ચડ્ડાને શરમ આવી જોઇએ.

ઉલ્લેનિય છે કે, રિચા ચડ્ડાએ ટ્વીટ પર એક ભારતીય સેનાના ઓફિસરના ટ્ટીટનો જવાબ આપતા લખ્યુ હતુ કે, તે જલ્દી પાકિસ્તાન પાસેથી પીઓકે પરત લઇ લેશે. અને તેના આ દાવાનો મજાક ઉડાવીને રિચા ચડ્ડા તેમને ગવાનમાં મળેલી હારની યાદ આપવા માંગતી હતી.
રિચા ચડ્ડાના આ ટ્વીટને અક્ષય કુમારે પણ શેર કરીને તેમ લખ્યુ હતુ કે, સાર્વજનીક રૂપથી સર્મિદા કર્યો અને કહ્યુ કે, વાંચીને દુખ થયુ છે. તમને ભારતીય સેનાનો મજાક ઉડવાનો અધિકાર નથી મળતો.તે છે એટલા માટે આપણે છીએ. ઉલ્લેખનિય છે કે, લોકોના ગુસ્સાનો જોઇને રિચાએ સાર્વજનિક રુપથી માફી માગી હતી.












Click it and Unblock the Notifications
