અથિયા શેટ્ટીના લગ્નને લઇને સુનિલ શેટ્ટીએ કહી મોટી વાત
સુનિલ શેટ્ટી આજકાલ પોતાની વેબ સિરિઝ ધારવી બેન્કનો પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન તે ખુલીને વાત કરી રહ્યા છે. સુનિલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની વ્યક્તિગત જીવન અંગે વાત કરે છે. ઘણા સમયથી સુનિલ શેટ્ટીની દિકરી અથિયા શેટ
સુનિલ શેટ્ટી આજકાલ પોતાની વેબ સિરિઝ ધારવી બેન્કનો પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન તે ખુલીને વાત કરી રહ્યા છે. સુનિલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં પોતાની વ્યક્તિગત જીવન અંગે વાત કરે છે. ઘણા સમયથી સુનિલ શેટ્ટીની દિકરી અથિયા શેટ્ટીના લગ્નની અટકળો લગાવામાં આવી રહી છે.

સુનિલ શેટ્ટીએ પિંક વિલ્લાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કંફર્મ કર્યુ છે કે, અથિયા શેટ્ટી, ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કરશે.અથિયા અને કેએલ રાહુલ ઘણઆ સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
