ગજોદર ભૈયા પહેલા આ કલાકારો છોડી ચૂક્યા છે ફાની દુનિયા, આઘાતથી ઓછી નથી તેમની મોત

સૌને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ ખુદ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે કાલે દિલ્હીમાં એમ્સ ખાતે તેમનું અંતિમ શ્વાસ લીધા હતા અંદાજી 45 દિવસ સુધી લેટર પર રહ્યા બાદ કોમેડિયન દુનિયાના જાણીતા નામ રાજુ શ્રીવાસ્તવ્ય દુનિયાને અલવિદા કહ્યુ

સૌને હસાવનાર રાજુ શ્રીવાસ્તવ ખુદ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે કાલે દિલ્હીમાં એમ્સ ખાતે તેમનું અંતિમ શ્વાસ લીધા હતા અંદાજી 45 દિવસ સુધી લેટર પર રહ્યા બાદ કોમેડિયન દુનિયાના જાણીતા નામ રાજુ શ્રીવાસ્તવ્ય દુનિયાને અલવિદા કહ્યું હતું રાજુનું આ અચાનક બધાને છોડીને ચાલી જવું તેના ફેન્સ અને પરિવાર માટે મારી દુઃખની દુઃખનો સમય છે રાજુ પહેલા ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા સિતારો હતા જે આ દુનિયાને અચાનક જ છોડીને ચાલ્યા ગયા હતા

રાજુ શ્રીવાસ્તવની દુનિયાને અલવિદા

રાજુ શ્રીવાસ્તવની દુનિયાને અલવિદા

58 વર્ષના રાજુ શ્રીવાસ્તવનો નિધન ગઈકાલે દિલ્હીમાં એમ્સ ખાતે થયું હતું જિમમાં વર્કઆઉટ દરમિયાન રાજુ શ્રીવાસ્તવ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેમનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તે બધાને છોડીને ચાલ્યા ગયા છે તેના પરિવાર અને ફ્રાન્સ માટે તે આ દુઃખની ઘડી છે

કેકે ની પણ થઈ હતી અચાનક મોત

કેકે ની પણ થઈ હતી અચાનક મોત

ફેન્સના દિલ પર રાજ કરનાર સિંગર કેકેનું પણ હાર્ટ એટેક આવતા અચાનક મોત થયું હતું. કૃષ્ણ કુમાર એટલે કે.કે ના જાણીતા નામથી જાણીતા સિંગર અચાનક જ મોત થઈ ગયું હતું લાઇફ પરફોર્મન્સ દરમિયાન સિંગર સ્ટેજ પર જ ગબડી પડ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ માલૂમ પડ્યું હતું કે તેમણે હાર્ટ અટેક આવ્યો હતો

સિદ્ધાર્થ શુક્લા ને પણ આવ્યો તો હાર્ટ અટેક

સિદ્ધાર્થ શુક્લા ને પણ આવ્યો તો હાર્ટ અટેક

પોતાની ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપનાર સિદ્ધાર્થ શુક્લા ની મોત પણ આઘાથી ઓછી નથી. કોઈ જ પ્રકારની બીમારી ન હોવા છતાં સિદ્ધાર્થને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને લોકોને જાણ થઈ હતી કે તેનું મોત થઈ ચૂક્યું છે. એક્ટરના મોતથી ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો

દુનિયા દુનિયા છોડીને ચાલ્યા ગયા પુનિત રાજકુમાર

દુનિયા દુનિયા છોડીને ચાલ્યા ગયા પુનિત રાજકુમાર

કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર અચાનક મોત થઈ ગઈ હતી ફક્ત 46 વર્ષની ઉંમરમાં તેની દુનિયાને અલવિદા કહ્યું હતું પુનિત રાજકુમારને પણ હાર્ટ અટેક આવ્યો હતો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X