Bharti Singh આખરે જાહેર કરી જ દિધુ પોતાના દિલનુ દુ:ખ, કહ્યુ કોઇ મને હાથી કહેતા હતા. તો કોઇ...
ભારતની સિહે પોતાના ટ્રગલિંગના દિવસો યાદ કરીને દુખ વ્યક્ત કર્યુ હતુ. ત્યારે લોકો તેને હાથી કહીને બોલાવતા હતા. જેનાથી તેને બહુ દુખ લાગતુ હતુ.
Bharati Sinh On Bbay Shming: જાણીતિ કોમેડિયન ભારતી સિહ પોતાના મજાકીયા અંદાજ માટે જાણીતી છે. તે જ્યારે પણ કેમરા પર આવે છે લોકોને હસાવે છે. પરંતુ ભારતી સિહની આ હસી પાછળ ઘણુ દર્દ છુપાયેલુ છે. આ જે તે જે જગ્યાએ પહેચી છે. ત્યાં પહોચવુ બીજા લોકો માટે સરળ નથી. અને જેલુ દુખ તેણે સહન કર્યુ છે. તેના વિષે તે ફેન્સ સાથે શેર કરતી હોય છે. ભારતીસિહએ જણાવ્યુ હતુ કે, લોકો તેને વધારે વજનને લઇને ચિઢવતા હતા.

ભારતીસિહ ઘણી વાર કેમરા સામે પોતાનું દર્દ જણાવી ચૂકી છે. પિકંવીલાને આપેલા ઇંટર્વ્યુમાં ભારતીસિહે જણાવ્યુ હતુ કે, પહેલા તેને લોકોને તેને અલગ અલગ નામથી બોલાવતા હતા. કોઇ તને ગેંડી તો કઇ તેને હાથી કહેતા હતા . તેમણે કહ્યુ કે, 'હુ તો હલવાઇની દિકરી નથી. હુ તો મીડલ ક્લાસ પણ નથી હુ તો ગરીબ પરીવારમાથી આવી છુ. અને તેવુ જ ખઇને હુ જાડી થઇ ગઇ છુ તો શુ કરુ?' તેમણે આગળ જણાવ્યુ કે પોતાની શરીરથી કોઇ ફરિયાદ નથી. તે પહેલા પણ ખુશ હતી પોતાના જાડા પણાથી ખુશ છે.
કરણ જોહરની ફિલ્મ રોકી ને રાનીની પ્રેમ કહાની જેમા મુખ્ય ભૂમિકામાં રણવીર સિહ અને આલિયા ભટ્ટ નજર આવશે. આ ફિલ્મમાં કોમેડિયન ભારતી સિહ પોતાના પતિ હર્ષ સાથે કેમિયો કરતી નજર આવશે. તેણે સ્પષ્ટ કરી દિધુ કે તે જલ્દી બોલિવૂડમાં નજર આવશે. તે ઘણઆ વર્ષોથી મનોરજનની દુનિયામાં ભાગ રહી છે. અને તેણે પોતાનુ નામ બનાવ્યુ છે. મંંચ પર તેમનુ પ્રદર્શન હોય કે, સિશિયલ મીડિયા પોસ્ટ, ભારતી જનતાનું મનોરંજન કરવામાં કોઇ કસર નથી છોડતી.












Click it and Unblock the Notifications
