Bigg Boss 16 : બિગ બોસના ઘરમાં મિયા ખલિફાને મળશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી?
Bigg Boss 16 : બિગ બોસની સિઝન 16 થઇ ગયાને 8 અઠવાડિયા વીતી ગયા છે. આ સાથે હવે બિગ બોસ ફિનાલય તરફ આગળ વધી રહ્યો છે. આવામાં હવે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરવામાં આવશે.
Bigg Boss 16 : બિગ બોસની સિઝન 16 થઇ ગયાને 8 અઠવાડિયા વીતી ગયા છે. આ સાથે હવે બિગ બોસ ફિનાલય તરફ આગળ વધી રહ્યો છે. આવામાં હવે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરવામાં આવશે. આ લોકો ઘરની બહારથી વાતાવરણ સમજ્યા બાદ ઘરમાં એન્ટ્રી લેશે અને બિગ બોસના ઘરના સમીકરણો બદલી દેશે.
આ અઠવાડિયે ઇમલી સ્ટાર ફહમાન ખાનની ઘરમાં એન્ટ્રી થઇ હતી, તેમ બધાને લાગ્યું ગતું. જોકે, તેઓ પોતાનો શો પ્રમોટ કરીને બીજા દિવસે ઘરની બહાર નીકળી ગયો હતો. આ વચ્ચે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, પોર્ન સ્ટાર મિયા ખલિફાની બિગ બોસના ઘરમાં એન્ટ્રી થવા જઇ રહી છે.

ફરી ચર્ચામાં આવ્યું મિયા ખલીફાનું નામ
જ્યારથી મિયા ખલીફાનું નામ લાઈમલાઈટમાં આવ્યું છે, ત્યારથી દરેક સિઝનમાં બિગ બોસમાં તેની ભાગીદારી અંગે અટકળો થઈ રહી છે. આ વખતે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હવે મિયા ખલીફા બિગ બોસના ઘરમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેવા જઈ રહી છે.

બિગ બોસના ઘરમાં જોવા મળશે બોલ્ડનેસનો ટચ
જો આ અહેવાલોમાં કોઈ સત્યતા છે અને આવું થવા જઈ રહ્યું છે, તો બિગ બોસના ઘરમાં ચોક્કસપણે બોલ્ડનેસનો ટચ જોવા મળશે. કારણ કે, મિયા ખલીફા રિયલ લાઈફમાં એકદમ બોલ્ડ અને ગ્લેમરસ છે, જો આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો તેનું ઈન્સ્ટાગ્રામ આ વાત પર વિશ્વાસ કરવા માટે પૂરતું છે.

હું ક્યારેય ભારતમાં પગ નહીં મૂકું - મિયા ખલીફા
મિયા ખલીફા તરફથી હજૂ સુધી આ અંગે કોઈ રિસ્પોન્સ આવ્યો નથી અને લોકો તેના જવાબની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ બિગ બોસ 16માં મિયાની એન્ટ્રીના સમાચાર આવતા જ તેનું જૂનું ટ્વીટ પણ વાયરલ થયું છે, જેમાં મિયા ખલીફાએ જણાવ્યું હતું કે, હું ક્યારેય ભારતમાં પગ નહીં મૂકુ. બીજી તરફ જો તે હજૂ પણ આ વાત પર અડગ છે, તો તેના માટે બિગ બોસમાં પ્રવેશવું અશક્ય છે, પરંતુ જો તે આ શોમાં આવે છે, તો શોમાં બોલ્ડનેસનો ટચ ચોક્કસથી જોવા મળશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ











Click it and Unblock the Notifications
